________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ૨૨૮
ગુરૂ દિલથી દિલ જેનાં મળિયાં, ધાતે ધાતે હળિયાં રે, ગુરૂ પ્રેમે દિલડાં બહુ ભરિયાં, ભાગ્ય તેઓનાં વળિયાં રે. પર૨૨૪ કહેણી રહેણ સર્વ નિવેદી, ગુરૂ સલાહે ચાલે રે, ગુરથી કહ્યું ન છાનું રાખે, તે ગુરૂ દિલમાં મહાલે . પર. ૨૫ શાએ રૂઢિ વશ થાય ન કથારે, આતમ લક્ષ્યમાં રાખે છે. આત્મ શુદ્ધિ કરવાને માટે, પરમ પ્રેમ રસ ચાખે છે. પર. ૨૨૯ ગુરૂ આજ્ઞાએ રહેણી કહેણી, લેક લાજને ત્યાગે રે, આમેયયેગી થઈને નિશ્ચય, રહે ગુરૂના રાગે છે. પર. ૨૨૭ અમુક વિચારને આચાર, ગે ગુરૂ જે ધારે રે, પડે માન્યતા ભિન્નતદા તે, ગુરૂને શત્રુ વિચારે છે. અમુક માન્યતા ક્રિયા વિચારે, મત ફેરે રહે ફરતા રે તેમાં ગુરૂને ભક્તપણું નહીં, ભકતે સત્યને વરતા છે. પર. ૨૨૯ ગુરૂપર ઘડીમાં રાગ દ્વેષ, લોક વિચારે થાતા રે, ગુરૂ ભકતે નહીં એવા શિષ્ય, મનના દાસ જણાતા રે. પર. ૨૩૦ લિક વિચારાચારે વર્તે, અસ્થિર બુદ્ધિવાળા રે; મન અનુસારે ગુરૂને માને, ભકતપણાના ચાળા રે. પર. ૨૩૧ વિષાચાર ક્રિયામત વેગે, ભકતે ગુરૂ નહીં પામે રે, આત્મગુરૂ દેહસ્થ મઝાના, જાણે ઠરે તે ઠામે રે. પર. ૨૩૨ મન કલ્પેલા મત આચાર, આત્મથકી છે ન્યારા રે, મનને પાર ન આવે ક્યારે, ભકતે સમજે સારા રે. પર. ૨૩૩ મત દર્શન સહુ ધર્મ પત્થમાં, મનની તાણીતાણે રે; સાપેક્ષાએ ગુરૂ બોધથી, આત્મગુરૂ મન આણે રે. પર. ૨૩૪ સર્વ દેશી વ્યાપક નહીં પળે, ધર્મતણું સહુ જેશે રે; સર્વ દેશી વ્યાપક ગુરૂ ગમવર્ણ, અંતે ભટકી રેશે રે. પર. ૨૩૫ સવ રશી વ્યાપક ધર્મોને, પન્થ ગુરૂજી જણાવે રે, તેવા ગુરૂના ભકતે શિષ્ય, વીર પ્રભુને પાવે રે.
પર. ૨૩૬
For Private And Personal Use Only