________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ )
૨૧૧
ગુરૂ રીઝથી જે આપે તે, મળે ન ખીજી રીતે રે; ગુરૂ રીઝવવા વિનયાક્રિકથી, વવું સાચી પ્રીતે રૂ. પરબ્રહ્મ, ગુરૂને શિષ્યે ભકતા પ્રીતે, આનંદ રસે રસીલા રે; વતે ત્યાં છે સ્વર્ગને સિદ્ધિ, એકરૂપ એક દિલા રે. પદ્મા, ૨૧૨
પર. ૨૧૫
ગુરૂ ભકિતની આગળ લક્ષ્મી, સત્તાની શી ? કિ`મત રે; ઇન્દ્રાદિક પદવીથી શુ છે, કરે શું ? પ્રગટી કિસ્મત રે. પર. ૨૧૩ સાત્વિક ગુરૂ ભકતા શિષ્યાને, નિરૂપાધિક સુખ થાતું રે; તેની આગળ રાજ્ય સુખા ક્યાં ? દુઃખ પછી પ્રગટાતુ રે. પર. ૨૧૪ ગુરૂ ભકતાના સાત્મિક સુખની, આવે નહિ કે તેણે રે; જ'ગલમાં પરમાનદ તુરા, લેતા શિષ્યા ખેલે રે; સાત્વિક સુખની પેલી પારે, અનંત આનદ સાચા રે; ગુરૂના ભકતા શિષ્ય બનીને, તે લેવાને સચા રે, અનંત આત્માન‘દ્રુની આગળ, ખીજા આનંદ બિંદું રે વિષયાનન્દ છે બિંદુ સરખા, આત્માનંદ તે સિન્ધુ રે. આત્માનઃ અનંત જ્ઞાનમય, ગુણાતીત અનુભવતાં રે; વિષ્ણુરસાના સ્વાદ ટળે છે, પ્રશ્ન રસામૃત સવતાં રે. આત્માન ́દ રસના આસ્વાદે, ટળે વિષય રસ બુદ્ધિ રે; ભ્રંશ્ત થતી એવી ગુરૂ સેવે, પ્રગટે સાત્વિક શુદ્ધિ રે. આત્માન ́દ રસે રસિયા જે, વૈદૈહી કહેવાતા ૨, જીવન્મુકત યોગી પ પાતા, અલખ દશાને પાતારે. ગુરૂ ભકતા ચઢીને નહીં પડતા, વિઘ્ન નિવારી ચઢતા રે; અનેક જન્માની ભકિતથી, વચમાં નહીં લડથડતા રે. ગુરૂભકતા ઉપસર્ગની સેના, આવી પાછી હઠાવે રે; સ્વાધિકારે ધમ કરે સહુ, અંતરમાં ગુરૂ ધ્યાવે રે. ગુરૂનાં મ્હેણાં ટોણાં સહેતા, શુરૂ ઠપકાએ સહેતા રે; ગુરૂ સમા સદ્ગુણથી મનીને, ક્રમેન્નતિને વહેતા રે.
પર. ૨૨૦
૫૨ ૨૨૧
For Private And Personal Use Only
પર. ૨૧૬
૫૨. ૨૧૭
૫૨. ૨૧૮
૫૨. ૨૧૯
પર. ૨૩૨
પર, ૨૫૩