________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ભિન્ન ભિન્ન મત દર્શનપથી, લેાકાને સમાવે રે; નિરખે સત્તાએ એક આતમ, ભકતા તે શિવ પાવે રે. મન બુદ્ધિના ભેદ જેટલા, મત દર્શીનના ભેદ રે; થયા થશે ત્યાં ગુરૂ ભક્તાને, જરા ન લાગે ખેદો રે. એ સહુનું કારણુ મન જાણી, મનને જે વશ લયા રે. આતમ ગુરૂમાં રંગે હળીયા, જૈનધમ તે પાયારે. તેવા મહાવીર ગુરૂ ભકત્તાને, નડે ન મનની માયા રે; પરબ્રહ્ન મહાવીર અને તે, શુદ્ધાતમ લય લાયા રે.
For Private And Personal Use Only
પર. ૨૫૦
પર. ૨૫૧
પર. ૨૫૨
પર. ૨૫૩
પર. ૨૫૪
ભલે બાહ્યથી વેષ ક્રિયાક્રિક, ભિન્ન ભિન્ન યદિ વતે ૨; તે પણ ગુરૂ ભકતા, એકજ છે, સ્યાદ્વાદની શતે રે. એવુ' જાણે જે ગુરૂ ભકતા, પડે ન પાછા ક્યારે?; પાખંડી નાસ્તિકા વચ્ચે, રહેતા દિ ન હારે ૨. ગુરૂ કૃપાને પામે જેઓ, તેઓ ગમે તે ચેગે રે; પરમાતમ મહાવીર પદ પામે, શુદ્ધ બ્રહ્મ ઉપયેગે રે. મનનાં દન મતને પત્થા, મનના વ્રત આચારા રે; ગુરૂ ભકિતથી મન વશ થાતાં, આનંદ અપર’પારો રે. મનડુ' જૈનને આતમ જિન છે, ગુરૂ પ્રભુ એ જાણા રે; મના દશા યાવત્ તાજત છે, ભકતા શિષ્ય પ્રમાણા રે, આતમ ગુરૂના શરણે રહીને, મને દશા જય કરવા રે; ભકતાને ગુર્વાધીન રહેવું, ભવ પાર્થાધિ તરવા રે. ગુરૂ ભકતાને મનડું' વશમાં, ભકિત ભાવથી થવે રે. અનુક્રમે સાત્વિક ગુણુ વૃદ્ધિ, પ્રીતે અદ્વૈતભાવે રે. આતમ એક બને જ્યારે તે, કમ ટળે સહુ લાગ્યાં રે. આતમ અદ્વૈત ત્યારે જાણા, જીત નગારાં વાગ્યાં રે. આતમ અનુયાયી મન વર્તે, ત્યારે જ્ઞાની ભકતા રે; ગુરૂ ભકિતત્રણ કાંઈ ન બનતુ, સમજે નહીં આસકતા છે. પર. ૨૬૨
પર. ૨૫૫
પર. ૨૫૬
૫૨.૨૫૭
પર. ૨૫૮
૫૨. ૨૫૯
પર. ૨૬૦
પર ૨૬૧