________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) એ વાર્થ માટે ગુરૂ પાસે જાય છે વા કસંજ્ઞાએ ગુરૂની પાસે હોય છે તેઓ વસ્તુતઃ ગુરૂના શિષ્ય બનવાને લાયક નથી. જેઓ દુનિયાની ગાડરીયા રીતિએ ગુરૂને માને છે તે ગુરૂને સમજી શકતા નથી. જેઓ વષક્રિયા માત્રથી ગુરૂને માને છે તે અજ્ઞાની શિષ્ય છે જેઓ મનના ફેરે ગુરૂને કરી પશ્ચાત્ ગુરૂ ફેરવ્યા કરે છે તેઓ પોતે અનાના ગુલામો છે, એવાઓને આત્માની તથા ગુરૂની ગુરૂતા દેખાતી નથી, તેથી તેઓ મેહના ભકત શિખે રહે છે પણ આત્માના ભકત શિષ્યો બની શકતા નથી. મનની પેલી પાર આત્મા છે એમ જેઓ કોણ છે તે ગુરૂ ભકત છે. ગુરૂસેવા ભકિત કરનારા શિષ્યએ. થટનું
છાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તે નીચે મુજબ ઘટનું દષ્ટાંત આપવામાં આવે છે. એક નગરની બહાર એક મહાત્મા ગી ધ્યાન કરતા હતા. તે કોઈને શિષ્ય બનાવતા નહોતા. પરંતુ એક દિવસે એક ગુહસ્થ પિતાને ત્યાગી શિષ્ય બનાવવા ઘણી વિનતિ કરી. વિજેહા ગીએ કહ્યું કે ત્યારે મારી આજ્ઞા પ્રમાણે વર્તવું પડશે. હું મારી સાથે મિાન રહીશ. ત્યારે દુખે સહવાં પડશે માટે વિચાર કરીને શિષ્ય થા. પેલા ગૃહસ્થ ગીની કહેલી સર્વ વાત કબૂલ કરી અને ડીને ત્યાગી શિષ્ય થશે. તે દરજ ગામમાંથી ભિક્ષા માગી લાભાલે, એગી ઘણીવખત તેને ભૂલે થતાં ઠપકાવતે તે પણ તે શિષ્ય સહન કરતું હતું. જેની તેની સાથે બોલતે હેતે તેને શાસયાઅને તે કયાંથી કરાવી શકે? તે પણ શિષ્ય મનમાં સતાપી રહતે. અમ કરતાં કરતાં બાર વર્ષ વહી ગયાં, ત્યારે ચેગી ગુરૂના મનમાં સાર આજો કે હવે આ શિષ્યની લાયકાત વધી છે. સુપાત્ર હોય તે જ મારી પાસે આટલા વર્ષ સુધી ટકી શકે. બાકી કાયર જીરૂ કપાસ રહી શકે નહીં તે તેણે વિચાર કરીને શિષ્યની છેલ્લી પરીક્ષા લેવા તત્પર થયે. તેણે એકદમ શરીર માંદું કરી દીધું અને વણા ઝાડા ગંધ મારે તેવા કર્યા, તે પણ પેલા શિગે સેવા ચાકરી સારી રીતે ઉઠાવી અને ગુરૂને અનાન કરાવી શરીરથી પવિત્ર સ્થા. હુએ ગુરૂના મનમાં વિચાર આવ્યું કે મારું આયુષ્ય અલ્પ છે તેથી
For Private And Personal Use Only