________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪) જે જે અંશે ગુરૂની પ્રીતિ, તે અશે ગુરૂ ભકતો; તે તે અંશે ફલને પામે, ભક્ત ન થાય અશકત રે. પરબ્રહ્મ, ૯૪ સર્વ પ્રકારે ભય જે પામે, બાહ્ય કીતિ ધન રાગીરે, જડ પૂજારી દેહાધ્યાસી, અશકત છે જ અરાગીરે. ' પર. ૫ જડમાં સુખને નિશ્ચય ને જે, ઈશ્વર ગુરૂ ન માને, ગુરૂભક્ત નહીંતે જન જાણે, જડમતને જે તાણે રે. પર. ગુરૂની આગલ ભકત બને છે, પાછળ ગુરૂનું કાપે રે; એવા દુષ્ટ ભકત બને નહીં, દુષ્ટબુદ્ધિએ વ્યાપે રે. ગુરૂની આગળ શીર ધરીને, ગુરૂભકતે જે બનતા રે, કરે અરૂચિ નહીં ગુરૂ ઉપર, મનમાં જે ગુણ ગણતા રે. પર. ૯૮ ગુરૂ કરે તે પ્રભુ કરે છે, એવો નિશ્ચય લાવે રે, ગુરૂભક્ત તેવા જન જાણે, અન્ય ન ખપમાં આવે છે. પર, ૯ સેના પેઠે ચઢતાવાને, રહેતા તાપ પ્રસંગે રે, તાપાદિક પ્રસંગે ભકતે, વધતા પ્રેમના રંગે રે. ગુરૂના શત્રુ દુષ્ટ પ્રપંચી, નાસ્તિક સામા થાતા રે, ગુરૂભક્તિ છે તેમાં સાચી, કાર્ય કરે ઉજમાતા રે. પર. ૧૦૧ ગુરૂ ઈસારે અનુમાને જે, ગુરૂ સેવાને સારે રે, તેવા ભકતની બલિહારી, આપ તરે પર તારે રે. ગુરૂ ઉપર પ્રીતલડી સાચી, રહેણીમાં જે રાખે રે, તે ગુરૂભકત ગણાતે સાચે, જ્ઞાનામૃતને ચાખે રે. ગુરૂ મહિમાને નિશદિન ગાતે, ગુરૂદશા પ્રગટાવે છે, વિશ્વગુરૂ આતમ ઉપગી, બની ખરી લય લાવે છે. પર, ૧૦૪ શાસ્ત્ર આદિ સાધન સમજે, ઉપગે ખપ કરતે રે; શાસ્ત્ર વાસના લેક વાસના, વિષય વાસના હરતે રે. પર. ૧૦૫ બાહા ક્રિયાઓ આચાર સહ, ખપ પડતાં ઉપગી રે, માની ગુરૂ વચનાનુસારે, કર્મ કરતે ભેગી રે, પર. ૧૦૬
૨, ૧૦૦
પર ૧૦૨
For Private And Personal Use Only