________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
પર. ૧૦૯
પર. ૧૧૧
પર. ૧૧૨
સ્વાધિકારે કમ કરતા, દેશસધ હિત માટે રે; વિશ્વ ગણે નિજ આતમ સરખુ', વળતા ગુરૂના ઘાટે ૨. પરબ્રહ્મા. ૧૦૭ પ્રભુ પ્રાથના દિલથી કરતાં, પ્રગટેલા ઉારે રે; નીતિથી જીવન ગાળતા, દેશ કાલ અનુસારે રે, આપત્કાલે આપદ્ધર્મી, ધરીને જીવન ગાળે રે; દેશ કામ સ‘ઘાદિ હિતમાં, આત્મ શકિતને વાળે રે. દેશકાલ અનુસારે વર્તે, શકિતા પ્રગટાવી રે; ચઢતીના હેતુ અવલંબે, આલસ દૂર હઠાવીરે. ગુરૂ કહે તે પ્રભુ કહે છે, માની બહુ ઉત્સાહે રે; પ્રવૃત્તિ કરતા બહુ પ્રેમે, ખળે ન નિન્દા દાહેરે. સગુરાને ગુરૂ ભકિત સેવા, ફળ્યા વિના નહીં રહેતી ૐ; શ્રદ્ધાપ્રીતિ જેવી તેવી, પુણ્ય શકિતયેા વહેતી ૨. શ્રદ્ધાપ્રીતિ વણુ નહીં ભકિત, ભિકત વણુ શા ભકતા રે; શ્રદ્ધા પ્રીતિ જીવન વણુ તે, જીવા હોય અશકત રે. ભકતાની ભકિતની કિંમત, થાય નહીં કે કાળે રે; પૂર્વ ભવાના સંસ્કારી જન, ભકત પ્રગટતા ભારે રે ગુરૂ ભકતાના દિલમાં ગુરૂજી, મહાવીરને વાસેરે; ભકતાના સરખે! આ જગમાં, નહીં કાને વિશ્વાસેા રે. પર. ૧૧૫ ભકત નહીં તે ગુરૂ પ્રભુ નહીં, ભકતાધીન ગુરૂ દેવા રે; પૂર્ણ પ્રેમથી ગૃહી ત્યાગીઓ, કરતા ગુરૂની સેવારે. ચેન પડે નહીં ગુરૂવણ જરીયે, ભકત દશા છે એવી રે; ભકતના રાગી સહુ થાતા, જગમાં દેવને દેવી રે. જગલમાં મ`ગલ લકત્તાને, પગ પગ મંગલ થાવે રે; ગુરૂઓના મનમાંહિ ભક્તા, અન્ય નહીં કાઆવે રે. ગુરૂદેવને ભકતા વ્હાલા, ત્રણ્ય કાલમાં જાણેા રે; ગુરૂ ભકતે છે જગમાં મેાટા, નિશ્ચય એવા આણે રે.
પર. ૧૧૩
પર. ૧૧૬
પર. ૧૧૭
પર. ૧૩૯
For Private And Personal Use Only
પર. ૧૦૮
પર. ૧૧૦
પર. ૧૧૪
પર. ૧૧૪