________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩) ગુરૂ કરે નિજ સારા માટે, એવો જે વિશ્વાસી રે; તેમાં સવળી બુદ્ધિ પ્રગટે, લહે ન તેહ ઉદાસી રે. પરબ્રા, ૮૧ ગુરૂ કરે તે કરે નહીંને, ગુરૂ કહે તે કરતે રે, વિવેકી ગુરૂ ભકત મઝાને, સુખના ઠામે ઠરતે રે. પર. ૮૨ શ્રદ્ધાને પ્રીતિવણુ કેઈ, ભક્ત બને નહીં જગમાં રે; ગુરૂ એજ ઈશ્વર ભકતના, વ્યાપ્યા છે રગરગમાં છે. પર. ૮૩ ગુરૂ ચારણ કલિયુગમાં મેટું, અન્ય ન આવે તેલે રે, શ્રદ્ધા પ્રેમે ભકત હૃદયમાં, સ્વને ગુરૂજી લે . ભકિત પ્રમાણે ગુરૂછ મેટા, ભાવ પ્રમાણે ફલતા રે; -ભાવ પ્રમાણે ગુર ફલ આપે, અંતરમાં પરિણમતા છે. પર, જેવું મનને આતમ તેવા, ગુરૂ પરિણમતા ભાવે રે ષકારકરૂપ દ્રવ્ય ભાવથી, ગુરૂ ફળે છે સ્વભાવે છે. પર. ૮૬ આસ્તિક જનને અસ્તિક ભાવે, ફળી મહાસુખ આપે રે, નાતિક જનને નાસ્તિકભાવે, પરિણમી દુઃખ છાપે રે. પર. ૮૭ ગુરૂની ભકિત જેવી તેવી, શક્તિ આતમ પ્રગટે રે, ભકિત વિના નહીં શકિત જગમાં,ભકિતથી દુઃખ વિઘટે રે.૫ર ૮૮ ભકિત ભરેલી મન વચકાયા, જેઓની તે મેટા રે; તેઓને વંદન હે ભાવે, ભકતેના નહીં જેટા રે. પર. ૮૯ ગુરૂ કૃપાવણ શાબ્દિક પંડિત, તાર્કિક જ્ઞાન ન પામે રે, વાપણુ વણ નહીં ગુરૂ રીજ છે, જૂઠ ન આવે કામે રે. પર. ૯૦ ગુરૂ ભકતને ધન પદવીની, પરવા નહીં તલભારે રે, મૃત્યુની ભીતિ નહીં કિંચિત, ગુરૂ પ્રેમ એક ધારે છે. પર. ગુરૂને પુછી જ્ઞાન હેતે, આતમ શકિત વિકાસે રે; નભસમ આતમ કરીને માટે,
વિન્નતિ પ્રકાશે રે. વિનયવંતને વિશ્વાસી જન, પ્રેમી આતમ ભેગીરે; ગુરૂભક્ત બનતે જન ત્યાગી, દાની જ્ઞાની ગીરે..
પર, ૯૩ 1
પર. ૯૨
For Private And Personal Use Only