________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ગુરૂ ભકતના વરા રહે છે, ઋદ્ધિ સિદ્ધિ સહુ પામે છે લકોની વહારે ભગવાનજ, સિદ્ધ થઈને જામે છે. પરબ્રણ. ૯ ગુરૂ ભક્તની સવળી બુદ્ધિ, સત્ય પન્થ દેખાડે છે નગુરાઓને અવળી બુદ્ધિ, અવળે પન્થ ભમાંડે છે. પર. છ6 ગુરૂ પૂર્ણિમા દિન ગુરૂ ભકતે, ગુરૂ પૂજે બહુ ભાવે રે, આભવ પર ભવ ગુરૂની સેવા કરતાં સુખ સહુ થાવે છે. પર. ૧ ગુરૂ વચને વેચાતા ભકતે, ગુરૂ વિશ્વાસે વતે રે, ગુરૂ ભકિતમાં સર્વ પ્રમાણે, સમાઈ જાતાં શર્તે છે. પર. ૭૨ ગુરૂ પ્રેમ ભકિતમાં તર્કો, નહીં વિવાદ પ્રમાણે રે, ગુરૂ માટે કરવામાં મુક્તિ, નિશ્ચય મનમાં આણે રે. પર. ૭૩ ગુરૂના વૈરી તે નિવૈરી. ગુરૂ રાગી નિજાગી રે, ગુરૂના ભકતે તે નિજબધુ, ગુરૂ ભકત છે ત્યાગી રે. પર. ૭૪ ગુરૂ માટે સહુ કરવામાંહિ, સત્યધર્મ મન જાણે રે, એવા ભકતો જીવન્મુકતે, બને બ્રહ્મ સુખ માણે છે. પર. ૭૫ ગુરૂની હેલના કરે કરાવે, અનુમોદે તે પાપી રે, ગુરૂ છિદ્રને જેનારાએ, ગુરૂપ્રીતિને ઉત્થાપીરે. પરબ્રહ્યું. ૭૬ પ્રામાણિકને પૂર્ણવિવેકી, ગુરૂરાગે રંગાતા રે; સ્વાર્થિક ભકતો ટકે ન અંતે, પ્રસંગ પડે દૂર જાત રે.પરબ્રહ્યા. ૭૭ દુનિયાની રીતે ગાડરિયા, ભકતે ગુરૂને ન જાણે રે, પ્રસંગ પડે ભાગે થઈ અળગા, પ્રેમ ન દિલમાં આણે રે.
પરબ્રહ્મ. ૭૮ ગુરૂની ભૂલે દેખે જે જન, ચઢેલ પાછા પડતે રે, ગુરૂથકી ડાહ્યા જે બનતે, મૃત્યુ સમે રડવડો રે. પરબ્રહા. ૭૯ ગુરૂને ઠપકે જેહ સહે નહીં, ગુરૂપર રીસને ધારે રે, આતબથીતે પડતી પામે, માયા તેને મારે છે. પરબ્રહા, ૮૦
For Private And Personal Use Only