________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ પ્રમાણે સુખ દુખ પ્રગટે, ગુરૂને વા પિતાને રે, સમભાવે વેદી નિર્જરતે, રહતે આતમ જ્ઞાને છે. પરબ્રહ્મ ૫૬ નિમિત્તરૂપે અન્ય જીવે છે, કર્મોદયમાં જાણું રે, અન્ય જીવે પર વૈર ન રાખે, એવી ભકત નિશાની રે, પરબ્રા. ૨૭ પરબ્રહ્મ ગુરૂ રસમાં રસિક થઈને જીવન ગાળે રે. વિષય રસેથી મનડું પાછું, વેગે વહેલું વાળે ૨. પરબ્રહ્મ. ૫૮ જલપંકજવત સંસારે રહી, કર્મ યેગી થૈ રહેતે રે, સર્વ વિશ્વ આતમવત્ જાણી, સંકટ દુખે સહેતે રે. પર. ૫૯ શુદ્ધ પ્રેમ ગંગામાં નહાઈ, વિશ્વ ગુરૂ રૂપ જેતે રે. પરબ્રહ્મ ગુરૂમાં તન્મય થઈ, દેહ ભાનને તે રે. પર. ૬૦ પરબ્રહ્મ રૂપ નિજને જાણી, ધ્યાન અનુભવ કરતે રે, સારા માટે સર્વે થાતું, નિશ્ચય કરીને ફરતે રે. પરણહા. ૬૧ આત્મગુરૂ સહુ સારા માટે, કર્તા હર્તા જાણે રે. ગભરાતે નહીં દુઃખ પડે કંઈ, આનંદ મેં માણે છે. પર, ૬૨ ગુરૂમાં તીર્થ સમાયાં સર્વે, દેવ દેવીઓ સર્વે રે, ગુરૂ તીર્થને પૂજક બનતે, રહે કદિ નહિ ગ રે. પરબ્રહ્યા. ૬૩ દેશ કાલ અનુસાર, વર્તે, લાભાલાભ વિચારી રે; સર્વે કાર્ય કરે જે વિવેકે, ધન્ય ભકત નરનારી રે. પરબ્રહ્મ, ૬૪ ગુણ કર્માનુસારે વતે, બાહિર વર્ણ વિવેકે રે, બાહિર અંતર સહુ ગુરૂમય, ભાવે ભાવના ટેકે છે. પરબ્રહ્મ. ૬૫ ગુરૂ ભક્ત નરનારી એવાં, વીર પ્રભુ પદ પાવે રે, પરબ્રહ્મ જીવનથી જીવે, ગુરૂ સ્વરૂપ થઈ જાવે છે. પરબ્રહ્મ. ૬૬ ગુરૂભકિતમાં તયજ૫ સર્વે, સર્વે ધર્મ સમાયા રે, ગુરૂ મૂકીને દૂર રહ્યા તે, મૃત્યુ પ્રાંતે ઠગાયા રે. પરબ્રહ. ૬૭ મંત્ર તંત્રને ઔષધિ સર્વે, ગુરૂ ભકતેને ફળતી રે, ગુરૂ ભકિતથી ભકતજનોની, રૂદ્ધ વેળા વળતી રે, પરબ્રહ્મ, ૬૮
For Private And Personal Use Only