________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ae )
પરણ્યા. ૩૩
પરગ્રહી. ૩૪
પરબ્રહ્મ ૩૫
અઘટ
નવધા ભકિત દેશધા પાસી, કમ કલક નિવાસી રે; સુતમ ઉપયાગી થઈને, ભકત લહે શિવ ખારી રે. નિષ્કામી ભકતા શુરૂ પામે, દેહભાવને ભૂલે રે; આત્મપ્રદેશમાંહી રહીને, અનંત રસમાં ઝૂલે રે. ગમે ગુરૂને તે સહુ કરતા, કાર્યો સ વિવેકે રે; ગુરૂ કીર્તિ મહિમા ગાવામાં, વતે રાગની ટેકે રે. ગુરૂ નિન્દકના સંગ કરે નહીં, ગુરૂ દ્વેષીને દડે રે; ગુરુ મહિમાને ફેલાવામાં, સ્વાણુથી રઢ મ`ડે ૨. દુનિયા સઘળી સામી પડે પણુ, ગુરૂને સંગ ન ત્યાગે રે; કરે ન પરવા દુનિયાની કઇ, રહે ગુરૂના રાગે રે. ધ્રુવી દેવીએ જો ભરમાવે, ગુરૂથી વિમુખ થવાને રે; નિરૂદ્ધ સાગામાં શ્રદ્ધા, અચળ ધરે રસ તાને રે. ઘટના માયાની ત્યાં, સમજી નહીં વંચાતા રે; ગુરૂ વિરૂદ્ધ. કંઈ કમ ન કરતા, શુરૂ હૃદય થઇ જાત રે. પરબ્રહ્મ, ૩૬ ગુરૂની કહેણીને રહેણીમાં, સંશય કદી ન લાવે રે; ગુરૂ કરીને ગુરૂ જાત પર, દુર્ગાણુ વ્હેમ ન ભાવે રે. દુર્જન લેાકેા ગુરૂ પર દોષા, અનેક રીતે નાખે રે, ધૂતોની વાણી નહીં સુણુતા, મન ઠેકાણે રાખે રે. કાચા કાનના થાય ન કયારે, ક્ષુદ્રપેટ નહીં ધારે રે; ગુરૂ પ્રીતિ મેળવવામાં, હિંમત લેશ ન હારે રે. કલિકાલમાં ગુરૂ નાસ્તિકા, થાશે બહુ નર નારી રે; તેમાંથી ઉગરશે તેની, જગમાં છે બલિહારી રે. ગુરૂ ભકતા તે સહુથી મેાટા, કરે નિષ્કામે સેવા રે, ગુરૂ પ્રેમ વણુ અન્ય ન ઇચ્છે, પૂજે મહાવીર દેવા રે. સાત્વિક ગુરૂ ભકતે તે જાણેા, પરોપકારા કરતા રે; સાત્વિક આનદ રસમાં રમતા, સત્ય જીવનને ધરતા હૈ. પરણ્યા. ૪૨
For Private And Personal Use Only
૫૨. ૩૦
પર. ૩૧
પરા. ૩૨
પરબ્રહ્મ. ૩૭
પરબ્રહ્મ, ૩૮
પરબ્રહ્મ. ૩૯.
પરબ્રહા, ૪૦
પરબ્રહ્મ. ૪૧