________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) જે જે ગુરૂ ફરમાવે તેમાં, આમેન્નતિને માને રે, દુખ પડે તેમાં સુખ માને, ગુરૂ રીઝવતે પ્રાણ રે. પર, ૧૭. ગુરૂની સાથે સુખ દુખ વેળા, સાથે રહી સહુ કરતે રે, દિનદિન અધિકે પ્રેમ કરેને, નિર્લેપી થઈ ફરતે રે,
પરબ્રહ્મ ૧૮ વેદાદિક શાસો સહ આગમ, ગુરૂ મહિમાને ગાવે રે, ગુરૂ વડે તે વેદને આગમ, ગુરૂમાંહિ લય લાવે છે. પરબ્રા. ૧૯ ગુરૂ કહેણ રહેણીથી બીજા, વેદાદિક નહીં જાણે રે; વેદાગમ સાક્ષાત્ ગુરૂજી, મનમાં અન્ય ન આણે રે. પરબ્રહ્મ. ૨૦ વેદાદિક વાણી ગુરૂ આગળ, ભરતી પ્રેમે પાણી રે, લકીર ફકીર નહીં થાય ભકત તે, પ્રેમામૃત ગુણ ખાણી રે, પરબ્રહ્મ ૨૧ જીવતા સદગુરૂ ઈશ્વર છે, દેહ રોગ સાકારે રે. ગુરૂદેવમાં ભેદ ન જાણે, ભકત તને તારે રે.
૨૨. પરબ્રહ્મ સાકાર ગુરૂજી, અવલએ તે તરતે રે; નિસકાર પરબ્રહ્મ બને તે, સિદ્ધ પ્રભુ થઈ કરતે રે. પરબ્રણામ. ૨૩, પ્રેમ પ્રભુતાને સુન્દરતા, આણુ આમાં દેખે રે, અભેદભાવે વિશ્વ નિહાળી, આત્મપ્રભુતા પેખે છે. પરબ્રહે. ૨૪ કલિ કાલમાં પ્રેમ યોગથી, દેવ ગુરૂની ભકિત રે; પ્રેમ ભાવથી ધર્મ પ્રગટત, પ્રાંતે થાતી મુકિત રે. પરબ્રહ્મ સ પ્રેમ ભાવથી ગુરૂની સેવા, કરતે ભકત સ્વભાવે રે, પરબ્રહ્મ દર્શન ને પામે, લાખ ચોરાશી નાવે છે. પરબ્રહ્મ. ૨૯ ગુરૂ કૃપાવણ જ્ઞાન ન આવે, કટિ ગ્રન્થ ભણતાં રે, ગુરૂ કૃપાવણ મુક્તિ ન થા, દર્શન ત ગણતાં રે. પર. ૨૭. ગુરૂ કૃપાને ભકિત પ્રતાપે, ભકતે સહેજે પામે રે, ભકિતથી ભક્ત સહુ પામે, બ્રહ્મવિષે વિશ્રામે રે. પદ્મા. ૨૮ જ્ઞાન સહિત ભકિત સુખકારી, પામે જે નરનારી રે, . અનંત આનંદ પામે સહેજે, વૈદેહી રૂપ ધારી છે. પરબ્રહ. ૨૯
For Private And Personal Use Only