________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭). ગુરૂ પ્રેમ સાચા સાત્વિકને, અકય ભાવના ધારે રે, સર્વ કરે પણ સહુથી અળગા, ગુરૂ નામ સંભારે રે. પરબ્રહ્મા ૪ ગુરૂ ઉપદેશ સુણે બહુ પ્રેમ, કામવાસના છેડેર; વિષયને વિષ સરખા જાણે, સાત્વિક ગુણમાં મરે. પરબ્રા. ૫ ગુવાએ જગ્યું પ્રમાણે, ન્યાયી સત્ય વિવેકી, ગુરૂ સમ વિશ્વમાં કઈ ન માને, શમ દમ ગભીર ટેકરે. અરબ્રહા. ૬ તન મન ધન ગુરૂ ઉપર વારે, જીવંતા ગુરૂ પ્યારે રે, ગુરૂને રૂચે તેવા કર્મો, કરવામાં દિલ ધારેરે.
પરબ્ર. ૭. ગુરૂની નિન્દા સુણે ન કાને, ચાલે સમજી સાનેરે. ગુરૂ ધ્યાનમાં રહે તાને, અનુભવાનંદ માણેરે. પરબ્રહ્મ ૮ ગુરૂ સેવામાં મુક્તિ માને, રીજ લહે ગુરૂ ગાને રે, ગુરૂ દર્શન વંદનમાં મુકિત, પૂર્ણ પ્રેમથી જાણે રે. પરબ્રા . ૯ તમગુણી ગુરૂ ભકત છે બહુલા, રજોગુણ બહુ જાણો સત્વગુણી ગુરૂભકત થવામાં, ભાવના મનમાં આણે રે. પરબ્રા. ૧૦ પ્રકૃતિના ગુણ દેને, ગુરૂમાં જ નહીં દેખે, શુદ્ધાતમરૂપ ગુરૂ દેખે, પુદગલ ભાવ ઉખેરે. પરબ્રહૃા. ૧૧ ગુરૂ રસિયે થઈ ગુરૂમાં સુરતા, ધારી ગુરૂમય થાવે રે, ગુરૂ રૂપ થઈને ગુરૂને ધ્યાવે, પ્રેમ ગુરૂ મન ભાવે રે. પરબ્રહ્મ. ૧૨ એક ગુરૂમાં નિશ્ચલ શ્રદ્ધા, પકડી ટેક ન છડે રે. ભરમાતે નહીં ભરમા જે, ૐ ગુરૂ રઢ મંડે છે. પરબ્રહ્મ. ૧૩ ગુરૂ ભકતેને વિશ્વરૂપમય, સદગુરૂ દર્શન થાતાંરે; ત્યારે તેમનાં સર્વે પાપે, ક્ષણમાં દૂરે જાતાં રે. પરબ્રહ્મ. ૧૪ ગુરૂ સેવામાં પ્રાણ પડે તે, મનમાં આનંદ પ્રગટે રે, એવા ગુરૂ ભકતનાં પાપે, સહેજે ક્ષણમાં વિઘટે રે. પરબ્રહ્મ, ૧૫ ગુરૂ કહે તે કાર્ય કરતે, લજજા પેદને ત્યાગે રે, શેર આજ્ઞામાં ધર્મને માને, ગુરૂ પ્રેમમાં જાગે છે.
For Private And Personal Use Only