________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) નાસ્તિક ભરમાવ્યાં થકી, જેએ નહીં ભમનાર; તેવા માનવ મુકિતને, લહેશે જગ નિધર. વેષ ક્રિયામાં નિયમમાં, બાળક માને ધર્મ, આત્મ ગુણામાં ધમને, ધારતાં છે ધર્મ. વેષ ક્રિયા વ્યવહારમાં, સાધુ નહીં મુંઝાય; ક્રિયા નિયમ ઉપગરણ, કરતાં ધર્મ ન થાય. વેષ નિયમ આચારમાં, સંત નહીં પરતંત્ર, તેમાં બંધાતા નહીં, જ્ઞાની મુનિ સ્વતંત્ર, આત્મા સાધુ છે સદા, કરતે સારાં કર્મ, દ્રવ્ય ક્ષેત્રને કાલથી, સ્વાધિકારથી ધર્મ. ગુરૂ આધીન ભકતે ભલા, પરબ્રહ્મ સુખ થાય; દોષ દષ્ટિ દોષ વદે, સગરા તે ન કહાય. ગુરૂ પ્રેમવણ ભક્ત નહીં, ભકત વિના નહિ મુકિત ગુરૂ નિન્દક પ્રેમી નહીં, એવી આતમરીતિ. ગુરૂ પરીક્ષામાં ટકે, ભકત શિષ્ય તે થાય બુદ્ધિસાગર સદ્દગુરૂ, ભકતે મુકિત પાય.
(૨)
गुरुभक्तस्वरुप ग्रन्थ.
પરબ્રહો સદગુરૂ વર જાણે, અન્ય ને મનમાં ન આણે રે. અભેદ ભાવે સેડહભાવે, આતમગુરૂને જાણેરે. પરબ્રહ્મ ૧ તત્વમસિ ગુરૂદેવને ધ્યાવે, જતિ ત મિલાવે રે, ભેદ ખેદ સહુ ભૂલી જાવે, આપ આપ સુહાવેરે. પરબ્ર. ૨ સાત્વિક ગુરૂ ભકત છે એવા, નિષ્કામીમાં મોટારે; આશા તૃષ્ણ લેશ ન કરતા, કરે ન ગરબડ ગોટા. પરબા . ૩
For Private And Personal Use Only