________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭પ) ગુરૂ નિન્જામાં લેતા ભાગ, નિન્દામાં જે થરતા રાગ ગુરૂ ફજેતી જે કરનાર, ચડતીથી પાછો પડનાર અસત્ય શંકા દે તણી, કરે ગુરૂ પર દષ્ટિ ઘણી, સંશયરૂપ બનીને નાશ, પિતાને કરતે તે ખાસ ગુરૂ નિન્દા કરતે જાહેર, તેના દિલમાં છે અધેર; જીવંતા ભૂવા તે લેક, પરભવમાં પાઢંતા પોક. ગુરૂદ્રોહી છે જે નરનાર, તેઓ પર નહીં પ્રભુને પ્યાર ગુરૂ વિના નહીં ઈશ્વર મળે, તપ જપ સંયમ ધર્મ ન ફળે ૧૨. માટે ચેતે નરને નાર, ગુરૂ નિન્દા નહીં કરે લગાર બુદ્ધિસાગર શિક્ષા સાર, માની ચેતે નર ને નાર ૧૩.
( ૬૧ )
गुरुनिंदाथी हानि पडती.
પાઇ. ગુરૂનિન્દા જે ઘરમાં થાય, પ્રભુભકિત ત્યાં ઉઠી જાય; સાધુજનેનું જ્યાં અપમાન, ત્યાં અંતે પ્રગટે શમશાન.
જ્યાં લાગે તેની હાય, ત્યાં પડતીને વાયુવાય; લીલું સૂકા ભેગું બળે, દુબુદ્ધિ પ્રગટે ગુણ ટળે. ઉપેહી વૃક્ષોને ખાય, ગુરૂ નિન્દકને નિદા ખાય, પહલી લાખ પ્રકારે થાય, દેશ ગામ ઉજડ થઈ જાય. કલિ કાલમાં સાધુ સંત, સેવાને આધાર જાણ સેવા સારતાં, તરશે નરને નાર. કલિ કાલમાં સાધુસંત, નિન્દાના કરનાર, પાપી જી પ્રગટશે, નાસ્તિક દુષ્ટ ગમાર 14
For Private And Personal Use Only