________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) આતમ પ્રકૃતિ સદગુરૂ રૂપ, માને તે પામે નહીં ધૂપ પ્રકૃતિ ગુણ દોષની પાર, થઈને પામે ગુરૂને સાર; શાચ લેકની વાસના છેડ, નામરૂપની ઈડ ઘમંડ બુદ્ધિસાગર સદ્દગુરૂ રાગ, ધારી આતમભાવે જાગ.
મુ આજેલ.
૧૬
(૫૯ ) आळदेनारा पर.
પાઈ. સાધુ રોગીને દેતાં આળ, બહુ ગુસાથી દેતાં ભાળ; સાધુ યેગીની લાગે હાય, ગામ નાતની પડતી થાય. સાધુ સંત સતાવે જેહ, ઠરે ન ઠામે કયાંયે તેહ, દીધાં કડાં આળ કલંક, દેનારે થાવે છે રંક. ગુરૂની નિન્દા જે જન કરે, નરકગતિ જાએ બહુ મરે, નિન્દા આળ સમું નહીં પાપ, તેથી બહુ પ્રગટે સંતાપ. ગુરૂ નિન્દા સાંભળતાં પાય, લાગે દુઃખ દાયક બહુ શાપ; ગુરૂ નિન્દા સાંભળતાં થકાં, તપ જપ કીધાં ફેગટ જતાં. ગુરૂ દ્રોહી સાથે જે ભળે, તેને સમકિત ગુણ તે બળે, ગુરૂ દોષને જોવા જાય, કર્યું ધર્મ સહુ એળે જાય. મુનિ ગુરૂની પાછળ પડે, વૈર ઝેરથી સામે લડે કરે હેલના ગુરૂની ઘણી, વિપત્તિ પામે તે ઘણું. નસુરા નગુણા થાય ન ભકત, ગુરૂ અવગુણ જોવામાં રકત, આત્મજ્ઞાન પ્રગટયું અળયાય, માયા તેને ખાંતે ખાય. ગુરૂ કરીને ગુરૂ પર શંક, આળ દઇને થાતે રંક; ગુરૂ નિન્દા સુણનારાતણી, વંશાદિકની પડતી ઘણી.
૪
For Private And Personal Use Only