________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) ગુરૂઓની કિસ્મત નહીં થતી, ત્યાં પડતી ને છે દુર્મતિ; કર્મકાંડનું ક્યાં છે જેર, ત્યાં છે પડતી વેળા જેર. દેશ ધર્મને રાજ્ય સમાજ, તેની જેએને નહિ દા; તેવા લેકે પડતી લહે, બુદ્ધિસાગર એવું કહે ગુરૂઓની જ્યાં ભકિત થાય, ત્યાં શક્તિ સહુ ઉભરાય; ગુરૂઓનું જ્યાં છે અપમાન, ત્યાં પ્રગટે લેકે નાદાન. વેષાચાર કદાગ્રહ તાન, જ્યાં છે ત્યાં નહિ આતમજ્ઞાન, બુદ્ધિસાગર સદ્દગુરૂ સંગ, કરવામાં પ્રગટે છે રંગ. સંત સમાગમ ક્ષણ કે લહે, સદ્દબુદ્ધિ સહેજે તે વહે, સંત સમાગમ કર ભાઈ, તેથી નિશ્ચય મુક્તિ વધાઈ. ગુરૂ શરણે આવ્યાનું ચિ, મનડું થાતું આતમલીન; ગુરૂ વચનમાં જે સદેહ, તે નહીં ગુરૂને સાચા નેહ ગુરૂ વાણુને બહુ વિશ્વાસ, તેને આતમ થાય પ્રકાશ; પડે જે પ્રાચે ગુરૂ પર વહેમ, ત્યારે વિશે અને ક્ષેમ. ૯ બીજ દહેલું ઉગે નહીં, ગુરૂ પર વહેમીનું એ સહી; સર્વ રોગને મૂળ વિનાશ, ગુરૂ હેમીને જાણે ખાસ. ગુરૂને પ્રભુમાં જ્યાં નહીં ભેદ, તેમાં પ્રગટે સઘળા વેદ, ગુરૂ સેવામાં જે છે રક્ત, તે થાત જગમાં શક્ત. આવે ઉલટા કેડ પ્રસંગ, ટળે ન હોયે ગુરૂને રંગ; ક્ષણ ક્ષણ શ્રદ્ધા વધતી જાય, આત્મજ્ઞાન તે સહેજે પાય. ૧૨ ગુરૂ શ્રદ્ધા પ્રીતિથી જ્ઞાન, નાસે મિથ્યા સહુ અભિમાન; પરમેશ્વર દિલમાં પ્રગટાય, દેવે તેની કીર્તિ ગાય. ગુરૂ શ્રદ્ધાથી આવે સાન, પ્રગટે સાચું આતમ જ્ઞાન, બુદ્ધિસાગર ગુરૂમય થાય, સર્વે પાપ વિણસી જાય, ગુરૂ રૂપને નિજનું કરે, ગુરૂ આતમરૂપ થઈને ફરે, તેને સારો લાગે રંગ, પરમ પ્રેમથી થાય અલંગ
૧૫
For Private And Personal Use Only