________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) तेवा भक्तो नथीं.
રામ કાહરે. મારાં ભકત નહી નરનારી, જેઓ ભક્ત નહીં અધિકારી, મારાં. જડની લાલચ મનમાં ભારી, વેષાચાર કિયા પૂજારી. મારા. ૧ કરતા આતમની નહિ યારી, જેઓની પ્રીતિ વ્યભિચારી, મારાં બનિયા નિન્દકના અવતારી, નિન્દાલવરી જેને હાલી. મારાં ૨ વાત નહીં આતમની પ્યારી, શીર્ષ ન દેતા જેહ ઉતારી, મારાં જાણે આશય નહીં ગુણધારી, સ્વારથ કીતિના જંઝાળી. મારાં ૩ મન પાખંડીને દુષ્ટ વિકારી, દેષ દષ્ટિને દુષ્ટાચારી, મારાં સત્ય પ્રેમ વિનાની યારી, ગુરૂભકિતમાં નહિ હુશિયારી. મારાં. ૪ દેશકાલનાં જે અવિચારી, અશ્રદ્ધાળુ મૂઢતા ધારી; ગજો મૂકે ગુરૂને વિસારી, જાણે નહી ગુરૂદેવની યારી. મારાં ૫ ભેદ ધરે તે છે સંસારી, પૂર્ણ અભેદી જ્ઞાનની કયારી; જગમાં એવા નરને નારી, બુદ્ધિસાગર ભકત સદારી. માશે. ૬
- મુ. આજેલ.
( ૫
)
તિરિક્ષા.
દેશ સમાજને જ્ઞાતિમાંહ્ય, સદ્દગુરૂઓની નિન્દા થાય; તેની પડતી પૂરી થાય, લાગે જ્યાં સંતની હાય. દીકરીએ પુત્રે વેચાય, ત્યાં તે પડતી સહેજે થાય, સાધુઓની સામા થાય, તેવા લોકે દુઃખડાં પાય.
For Private And Personal Use Only