________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧ )
ગુરૂ પરીક્ષા જે કરે, દોષ ષ્ટિથી જેહ; ભકત શિષ્ય નહિ જાણવા, ગુરૂ પર વ્હેમી તેહ, ગુરૂ વચન વિશ્વાસ નહીં, નહીં ગુરૂ પર પ્રેમ; ગુરૂભકત તે જાણવા, દિલમાં શ્રદ્ધા નેમ. ગુરૂદ્રહ કરનારની, શુદ્ધમતિ નહીં થાય; ગુરૂપર આળ ચઢાવતાં, લહે ન શાંતિ કયાંય. ગુરૂની હાયા જે ગ્રહે, પડતી પામે તેહ; ગુરૂશાપેા ન ટળી શકે, લહે ન કયાંયે ને; નગુરા શુદ્નેહી જના પામે નહિ પ્રભુભક્તિ; ગુરૂકૃપા વણુ દેવની, કૃપા ન પામે શિત. ગુરૂદ્રોહીના દેવ પણુ, કરે નહીં ઉદ્ધાર; કલક ગુરૂ પર મૂકતાં, મરી નરક અવતાર. ગુદ્નેહીની સંગત, ગુણ આવ્યા સહુજાય; ગુરૂ નિન્દા સમ પાપ નહીં, ઋષિ મુનિયા સહુ ગાય, ગુરૂ વિશ્વાસ વિના સકલ, શાો નિષ્ફલ થાય. ગુરૂ શ્રદ્ધા વણુ એધની, અસર નહીં પ્રગટાય. ગુરૂમાં દોષને દેખતાં, ફ્ળે નહિ ઉપદેશ; વૈષક્રિયા છળ ઢોષથી, પ્રગટે મનમાં કલેશ વૈષક્રિયાવ્રત આદિથી, ગુરૂ પરીક્ષા જૂઠે; જ્ઞાન પ્રદાયક સદ્ગુરૂ, બાકી લૂટાલૂટ. ગુરૂમાં દેખે ન્યૂનતા, પોતે ન્યૂન જણાય; પૂર્ણ બ્રહ્મ સદ્ગુરૂ જીવે, પેાતે પૂર્ણ સહાય. ગુરૂ ભજવા નહિ સહેલ છે, શ્રદ્ધા દુર્લભ જાણુ; વ્રતાચારમાં ગુરૂ નહીં, આત્મગુરૂ મન આણું. સગુરાતું સવળું સકલ, પામે સ્વર્ગને મુક્તિ; બુદ્ધિસાગર સદ્ગુરૂ, કરતાં પ્રગટે શકિત.
For Private And Personal Use Only
૩. આખેલ.
૪
પ્
.
૧૦
૧૧
૧૨
13333
૧૩
૧૪
૧૫