________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત શ્રી સદગુરૂ સેવા-, વિષે સ્વાર્પણ કરી સઘળું છતાં માયાજ નિર્માયી, અનુકમયેગથી થાવું. ગુરૂના સર્વ આદેશ, ભલા માની વહ્યા કરવું; ગુરૂનાં સર્વ કાર્યોમાં, કરીને હેમ જીવનને. ગુરૂની સાથે દુનિયાને, કદાપિ મેળ નહીં આવે, ગુરૂને દુનિયા બને, રીઝયા રીઝાય નહીં કયારે. હે મોહ દુનિયાને, ગુરૂને પ્રેમ નહીં ત્યારે, ગુરૂની કહેણી રહેણુથી, મળે નહીં મળ દુનિયાને. ૧૦ અરે દુનિયા સહુ ઉધી, કુતરની પૂછડી પેઠે, કદી નહીં સિદ્ધિ થવાની, ગુરૂને મેળ ત્યાં ક્યાંથી? ગુરૂની રહેણી કહેણમાં, ધરી વિશ્વાસ દિલપ્રેમે; ગુરૂ દિલમાં પ્રવેશીને, થવું શ્રદ્ધાળુ સંકટમાં. સકયજ છે ગુરૂને દેવ, વહે એવી ખરી શ્રદ્ધા સદા તેના હૃદયમાંહી, સકલ સત્ય પ્રકાશે છે. કર્યો ઉપકાર નહીં ભૂલે, પરબ્રહ્મ ગુરૂ ધારે; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂ પામે, જીવીને વિશ્વ ઉદ્ધારે. ૧૪
––––
મુ. આજેલ.
सगुरा अने नगुरानुं लक्षण,
ગુરૂગમને પામે નહીં, નથુરા નર ને નાર; ગુરૂશ્રદ્ધા પ્રીતિ વિના, જ્ઞાન ન પ્રગટે સાર. ગુરૂ દેને દેખતાં, તેવા નરને નાર; કેટી આદિ જન્મને, પામે છે નિર્ધાર.
For Private And Personal Use Only