SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અરે એવા મરે છે ને, ખરેખર સગીને મારે, કરા નહિ સંગતિ એવા, મરેલા શાપિતાની ૨ ગુરૂ વચના અરે જેને, પરીણમતાં અહા ઉધાં; ગુરૂના પ્રેમ નહિ કિચિત, કરી નહીં સ`ગતિ એની. નિપાતા ક્રોડ જાતિના, ગુરૂ કેાહીતણા થાતા; ચઢે ત્યાંથી પડે પાછે, કદિ નહીં શાન્તતા પાતા. સકલ સવળુ' પરીણમતુ, અહા તેની બલિહારી; બુદ્ધગ્ધિ સદ્ગુરૂ ભકતા, શુરૂ પ્રેમે જીવે જગમાં, For Private And Personal Use Only ૩. આળેલ. ( ૧૫ ) गुरुने पामवा माटे पात्र बनवु. કવ્વાલિ. ગુરૂને પામવા માટે, અધિકારી પ્રથમ ખનવું; ગુરૂ પ્રેમી સહુ પૂરા, પ્રભુ પ્રેમી જીવન ભણવું. પડે પ્રારબ્ધથી દુઃખા, જરા નહીં ત્યાંય અકળાવુ'; ગુરૂની સહુ કસોટીમાં, અધીરા નહીં જરા થાવું. ગુરૂ આજ્ઞા અનુસારે, જીવન વહેવું ભલી રીતે; સહન કરવુ" ક્ષમા લાવી, કરી, કાર્યો પરપ્રીતે. અહ તા દેહ આદિની, ત્યજીને સદ્ગુરૂ શરણે; રહી નિલે પ સાક્ષીથી, જીવન વહેવું ગુરૂચરણે. ઘણુ' ના ખાલવું કયારે, ગુરૂ દિલ જાણીને વહેવું; ગુરૂ આજ્ઞા થકી મીનું, કશું . ના લેવું તે દેવું. ગુરૂ ભકત્ય માયાનાં, સફલ અ`ગેા અને ધર્માં; ગુરૂ સંગે રહી માયા, જીવાની ઉન્નતિ માટે. છે. ૧૩ ૧૪ ૧૫
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy