________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
સરખા ગુરૂના સહવાસમાં આજ્ઞાનુસારે તે છે તે તેઓ ગુરૂપદના અધિકારી બને છે. પેાતાનું મન જે ગુરૂને સોંપીને ગુરૂના જ્ઞાનને પેાતાનુ' કરવામાં આવે છે તે તેથી આત્માની શુદ્ધિ થાય છે. અપવાવસ્થાના શિષ્ય ભક્તા ઈંડાના જેવા હાય છે તેઓએ ગુરૂના સૉંગમાં સદા રહેવુ જોઈએ અને ગુરૂની ઇચ્છાનુસાર વર્તવુ જોઇએ અને સ્વચ્છંદતાના ત્યાગ કરવા જોઇએ, પાંખા આવ્યા વિનાનુ ચકલીનું બચ્ચુ જો ઉદ્ધૃત બની ઉડવા જાય છે તે અંતે શત્રુઓને ભાગ અને છે. તેમ શિષ્યામાં ભક્તામાં ચેાન્યતા આવ્યા પહેલ સ્વચ્છ દપણું આવે છે તે તે કુસ'ગતથી વિનાશ પામે છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરી આપનારી પરતંત્રતા અમુક અપવદશા સુધી ઉપચેગી છે. પરતંત્રતા પશુ અપેક્ષાએ સ્વતંત્રતા છે. ગુરૂના તામે રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, પશ્ચાત્ આત્મ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ગુરૂના ભક્તાના દાસા જે બને છે તે ગુરૂના સત્ય ભક્તા અને છે ગુરૂ ઠપકો આપે અથવા તાડન તર્જન કરે તેથી સત્ય શિષ્યા જા માત્ર એક ભય નિરાશા પામતા નથી. સુવ ને અગ્નિમાં નાખવામાં આવે છે, તેને કસાટી પર કસવામાં આવે છે, તેના છેદ કરવામાં આવે છે તેથી સુવણું ની પરીક્ષા થાય છે. ગુરૂભક્તે પણ ક, છે અને તાપની પરીક્ષામાંથી પસાર થાય છે. મહાદેવે ઝેરનુ પાન કર્યું અને દેવાને અમૃત પાણ્યું તેના અથ એ છે કે, ગુરૂની ભક્તિની ધૂનમાં ત્યાગી ખાખી અનેલે આત્મા તેજ મહાદેવ છે અને તે ભક્તિરૂપે સાગરને થતાં લેાકાપવાદ, લોકનિંદા, પરીષહ, વિપત્તિરૂપ વિષે જે પ્રગટે છે તેને પી જાય છે, અને ગુરૂ ભક્તિરૂપ - સાગરને મથતાં જે ગુણરૂપ જ્ઞાન આન રૂપ અમૃત નીકળે છે તે ગુણાનુરાગી ગુરૂભક્તરૂપ વાને આપે છે. ગુરૂભક્તાને પહેલાં દેહાધ્યાસથી મરવુ પડે છે અને પશ્ચાત્ ગુરૂભાવે જીવવાનું થાય છે. ગુરૂભકિત રૂપ સાગરને વાવવાથી ભકતાને રત્નાની પ્રાપ્તિ થાય છે. તમેગુણી અને રજોગુણી ભકિત કરતાં સાત્વિકગુણી ભકિત મનતગુણી શ્રેષ્ઠ છે. ગુરૂ સેવા એજ મીઠા સેવા છે. ગુરૂસેવાથી
For Private And Personal Use Only