________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાલી મુખ પહેલું કરી દાંત ગણી લીધા. તે વખતે છૂપાઈ રહેલા રાજાએ જયનાદ કર્યો. ગુરૂએ તે શિષ્યને હદય સરખો ચાંપી આશી-ર્વાદ લીધે. ગુરૂએ તે શિષ્યને અનેક ગુપ્ત વિદ્યાઓ આપી અને પોતાની પાછળ આચાર્ય પદ પર સ્થા. ગુરૂએ સર્વ શિષ્યને કહ્યું કે ઘટમાં સર્ષની દાઢા મંત્રીને સર્ષને રાખ્યું હતું. ગુરૂનું એવું વચત શ્રવણ કરી શિષ્ય કહેવા લાગ્યા કે અહી જે આ વાત ‘પહેલાંથી અમારા જાણવામાં હેત તે અમે સર્વે તેના દાંત ગણી લેત. ગુરૂએ શિષ્યને કહ્યું કે પહેલાંથી તમે એ વાત જાણું હેત તે પશ્ચાત વિશ્વાસ કહેવાય નહીં, શ્રદ્ધા કહેવાય નહીં. જ્ઞાન થયા બાદ શ્રદ્ધા શ્રદ્ધાની શી પરીક્ષા? વિશ્વાસ તે તે બાબતનું રહસ્ય ન જાણવામાં આવે ત્યારે અજાણપણામાં મૂકવામાં આવે છે. મારા પર તમારે ખરી કસોટી વખતે વિશ્વાસ રહ્યો નહીં. જાણ્યા બાદ તે સર્વે કરે છે પણ આજ્ઞાનું રહસ્ય ન જાણવામાં આવે ત્યારે શ્રદ્ધાનું માહાતમ્ય છે. ગુરૂ પર અને તેની આજ્ઞા પર શ્રદ્ધા રાખવાથી શ્રદ્ધાનું માહાતમ્ય સમજાય છે. વિશ્વાસ કેઈના પર મૂક્યા વિના દુનિયાને કઈ પણ વ્યવહાર ચાલતું નથી. કેટલીક બાબતમાં સમજીને વિશ્વાસ મૂકાય છે અને કેટલીક બાબતમાં સમજ્યા વિના વિશ્વાસ મૂકાય છે. માર્ગદર્શક પર શ્રદ્ધા રાખીને તેની પાછળ પાછળ અનુગમન થાય છે. માતા પર વિશ્વાસ મૂકીને બાળકે પ્રવૃત્તિ કરે છે. શ્રદ્ધા વિના જીવન નથી. પ્રથમાવસ્થામાં ગુરૂ પર શ્રદ્ધા ધારણ કરીને ચાલવાની ઘણી જરૂર છે. ગુરૂમાં શ્રદ્ધા પ્રેમથી ઉત્સાહ પ્રવૃત્તિ કાયમ રહે છે. શ્રદ્ધા એજ જીવન છે અને અશ્રદ્ધા એજ મૃત્યુ છે. ગુરૂ પર પ્રેમ એજ જીવન છે અને અપ્રેમ એજ મૃત્યુ છે. શ્રદ્ધા પ્રેમથી ગુરૂના વચનની ભક્ત શિષ્યો પર પૂરેપૂરી અસર થાય છે અને તેથી ચારિત્રની સિદ્ધિ થાય છે. ગુરૂ પર શંકાને અંશ માત્ર પણ જે રહે છે તે સડેલા દા જેવી શિષ્યની દશા થાય છે. ચકલી, કબૂતર, ઇડને બરાબર સેવે છે. તો ઈંડામાંથી બચ્ચાં થાય છે પણ જે ઈંડાને સેવવામાં હરકત આવે છે તે ઇંડાંમાંથી બચ્ચાં નીકળતાં નથી તે પ્રમાણે ભક્ત શિષે એક
For Private And Personal Use Only