________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વખત એક રાજાએ પિતાના ધર્માચાર્ય ગુરૂ પાસે આવીને વિનયપૂર્વક પુછયું કે હે પ્રભે !!! આપની પાસે પાંચસે શિગે છે તેમાંથી આપના સત્યભકતે કેટલા છે? ગુરૂએ રાજાને કહ્યું કે અવસરે પરીક્ષામાં ટકી રહે તેટલા. ગુરૂ મહામંત્ર વાદી હતા. તેમણે એક મેય સપની દાઢ મંત્રીને તેને એક ઘરમાં મૂક. પ્રાતકાલમાં પાંચશે શિખે વંદન કરવા આવ્યા. ગુરૂએ શિને કહ્યું કે આ ઘડામાં હેલા સપના મુખમાં કેટલા દાંત છે તે ગણે. કેટલાક શિખ્યાએ મનમાં વિચાર્યું કે કદિ ગુરૂજી આવી આજ્ઞા કરતા નહોતા. ખરખિર તેમની બુદ્ધિ ફરી ગઈ છે. કેટલાક મનમાં કહેવા લાગ્યા છે, સાઠે બુદ્ધિ નાઠી જેવી ગુરૂની બુદ્ધિ થઈ છે. કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે આપણે નાશ કરવા માટે ગુરૂએ યુક્તિ રચી છે. કેટલાક વિચારવા લાગ્યા કે આવી જૂઠી આજ્ઞાના કરનાર ગુરૂ ન માનવા જોઈએ કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે ગુરૂએ સર્ષના દાંત ગણવાની આજ્ઞા કરી તેનું કંઈ કારણ હેવું જોઈએ? પરંતુ આપણાથી તે સમજાતું નથી. કેટલાક વિચારવા લાગ્યા કે ગુરૂએ સપના દાંત ગણવાની આજ્ઞા કરી છે તે પાળવી જોઈએ; પરંતુ સર્પની પાસે જતાં ભય લાગે છે તે તેના દાંત તે શી રીતે ગણાય. કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે ગુરૂએ જે આજ્ઞા કરી છે તેમાં લાભજ છે. આપણને મારી નાખવાને ગુરૂને વિચાર હોયજ નહીં પરંતુ તે પ્રમાણે વર્તી શકાય તેમ નથી. છેવટે એક લઘુ શિષ્ય કે જે ગુરૂની પાસે રહેતું હતું અને ગુરૂન પર પૂર્ણ પ્રેમ હતું તેણે ગુરૂની આજ્ઞા સાંભળી અને કેઈ પણ જાતને મનમાં શંકાને. અણ જેટલે વિચાર ન કર્યો. તે દઢ શ્રદ્ધાળુ હતું. મારા આત્માના હિતા ગુરૂની આજ્ઞા છે તેમાં મૃત્યુ થાય છે તે પણ આત્માની શુદ્ધિ માટે છે. એવા નિશ્ચયવાળે પ્રથમથી તે હતા, ન સમજાય તેવી બાબતમાં વિશ્વાસ મૂક તેનું નામ શ્રદ્ધા છે. પેલે શિખ્ય ઘટ પાસે સર્વ શિષ્યના દેખતાં ગયે અને ગુરૂનું સ્મરણ કરી ઘટમાં હાથ નાખે. સર્ષે ઘણુ કુંફવાડા કર્યા પણ તેણે તે સર્પનું સુખ
For Private And Personal Use Only