________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગુણ વા દુર્ગુણ સહુ રે, ત્રિગુણ માયા ખેલ; મન બુદ્ધિ અહંકારથી રે, સર્વત્ર વ્યાપી રહેલ. ત્રિગુણી. ત્રિગુણી માયાના સંગમાં રે, સર્વ જીવે છે રહેલ જોગીયતિ પંડિત જને રે, કરતા ત્રણ ગુણ ખેલ. ત્રિગુણી. થાવત્ ગુણદોષ દષ્ટિ છે રે, હું તુ ભેદની બુદ્ધિ તાવતુ માયાને સંગ છે રે, અશુદ્ધિ માને શુદ્ધિ. ત્રિગુણી. શાસ્ત્રાદિક ત્રણ વાસના રે, તેની ન ફુરણા હેય; ત્યારે માયા પડદો ખસે રે, આતમ ગુરૂ ઘટ જોય. ત્રિગુણી. ત્રિગુણીમાયા એજ વિશ્વ છે રે, એજ છે નરકને સ્વર્ગ આમગુરૂના પ્રકાશથી રે, નાસે છે સહુ વર્ગ, ત્રિગુણી. આત્મગુરૂ થકી પ્રગટતી રે, આત્મથકી લય થાતી; આવિર્ભાવ તિરભાવથી રે, સદ સદરૂપ સુહાતી. ત્રિગુણી માયા સામા પડે ત્યાં ખરે રે, માયા નષ્ટ જણાતી નિર્વિકલ્પ સ્વભાવથી રે, માયા નહીં પ્રગટાતી, ત્રિગુણી. માયાથી માયા હઠે રે, માયા માયા વધારે. સાત્વિક માયાને ઝહીરે, અન્ય પ્રકૃતિ સંહારે, ત્રિગુણી. સૂણમ સંકલ્પ વિકલપમરે, વાસના રૂપ સુહાતી; પૂર્ણ ગુરૂની મહેરથી રે, સાત્વિક રૂપ સુહાતી. ત્રિગુણી. શુભ અશુભ ભાવ નહીં રહે રે, માયા ઉપર મન જ્યારે આતમ ગુરૂછ પ્રકાશતારે, જીવનમુક્તિ છે ત્યારે. ત્રિગુણી. ૧૨ ત્રિગુણ પ્રકૃતિ કાર્યમાં રે, જ્યારે લેપ ન લાગે; બુદ્ધિસાગર આત્મમાં રે, જય ડંકે ઝટ વાગે ત્રિગુણ. ૧૩
મુ. આજેલ.
188
For Private And Personal Use Only