________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬). પ્રેમરસે ભર્યું છાજે, ગગન મંડલ ગાજે; પ્રેમ ગુરૂ સહુ કાજે રે,
બીજું ન દેખું. ગુરૂ. ૬ અખંડ આનંદ પ્રેમ, જેમાં નહીં તપ નેમ; જેમાં નહીં ભેદ હેમ રે, બીજું ન દેખું. ગુરૂ. ૭ ભેદ ત્યાંજ ભણવાનું, લખવાનું ગણવાનું; રવાનું રઝળવાનું રે,
બીજું ન દેખું. ગુરૂ. ૮ પ્રેમ ગુરૂ રસ પ્યાલે, પાન કરી ખૂબ હાલો; રસિલું જીવન ગાળે રે,
બીજું ન દેખું. ગુરૂ. ૯ પ્રેમરસ પી પાવે, જીવનને લેજો લ્હાવો વીર બ્રહ્મરૂપ ભાવે રે;
બીજું ન દેખું. ગુરૂ. ૧૦ મેદધિ ઉભરાતે, ઉલટયે ન કયાંયે માતે છલોછલ છલકાતે રે,
બીજું ન દેખું. ગુરૂ. ૧૧ જ્ઞાન ધ્યાનને સમાધિ, ભૂલી ગ વ્યાધિ આધિ, જણાતી ન સર્વોપાધિ રે બીજું ન દેખું. ગુરૂ. ૧૨ વીર રસની ખુમારી, આશુક માશુક પ્યારી; બુદ્ધિસાગર સુખકારી રે, બીજું ન દેખું. ગુરૂ. ૧૩
- મુ. આજોલ.
(પ૩ )
आत्मगुरु साथ मायानो खेल. ત્રિગુણ માયા આતમ ગુરૂ સાથ ખેલે; સર્વત્ર વિશ્વમાં ફેલે..
ત્રિગુણી. ત્રણ ખુણાની ટેપીની રે, પેઠે ગુણે ત્રણ્ય રહેતા; વિશ્વ જ સરખા નહીં રે, તેથી ગુરૂ એમ કહેતા. ત્રિગુણી. ૧ ત્રણ્ય ગુણે ભર્યું વિશ્વ છે રે, કાલ અનાદિ અનંત; ગાણ મુખ્યપણે વર્તતા રે, આવે કદિ નહીં અંત. ત્રિગુણી.
For Private And Personal Use Only