________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૫ )
દેશકાલ અનુસારે ગુરૂને, માને તે સુખ વરશે રે; માતા પેઠે ગુરૂને સેવે, તે કળિયુગમાં તરશે રે. કલિ. ભકતા શિષ્યા કલિ અનુસારે, સરખે સરખા થાશે રે; શ્રદ્ધા રાગે સ્વાર્પણુ કને, સ્વર્ગાદિક સુખ પાશે રે. કલિ, ગુણુરાગી તરશે સહુ પહેા, ગુરૂ ભકતા સહુ પહેલા ૨; ભકિતમાં વૈકુંઠને મુકિત, માને તે સહુ વહેલા રે. લિ. ગુરૂમાં શાઓ તીર્થોં માની, કરે ન વાદ'વાદા રે; સત્ય પ્રમ પ્રભુના સાન્દર્ય, રીઝે અનુભવ નાદા રે, કલિ. નાસ્તિક જડવાદી મેહીજન, ગુરૂ પામે નહીં કયારે રે; બુદ્ધિસાગર સદ્ગુરૂ પ્રેમી, આપ તરે ને તારે રે. કલિ,
( પર ) महावीर गुरुरस.
ગુરૂ પ્રેમ રંસ છાયા રે, બીજી' ન દેખુ’; પરમરસ ઉભરાયે રે, બીજુ ન દેખું. સત્ય યુગ કલિકાલ, ભુલાયા તે વિકરાલ; ગુરૂ પામ્યો પ્રેમ લાલરે,
નામ રૂપ વેષ જાતિ, અહંકાર માહ ખ્યાતિ, નથી જેમાં જડશાતિરે
દેખુ' સુણુ જાણું, સ્વાદું સ્પ પ્રમાણું; ગુરૂ રસ દિલમાં માણુ રે, રસના સાગર મહી, શિરનિતારા કહી; માનદ પ્રેમ ભર્યા સહી રે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમરૂપ શુરૂ પાચે, આનંદ ધન સમજાયે; પરમ બ્રહ્મ પરખાય રે,
મુ. આખેલ.
૧૧
For Private And Personal Use Only
૧૨
૧૩
બીજી' ન દેખું. ગુરૂ. ૧
૧૪
૧૫
ખીજું ન દેખું”. ગુરૂ. ૨
બીજું ન દેખું. ગુરૂ. ૩
બીજું ન દેખું. ગુરૂ, ૪
ખીજું ન દેખું શુરૂ ૫