________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) દેષ દૃષ્ટિથી ગુરૂની પાસે આવેલા નહીં પાસે રે, દેશકાલથી દૂર રહેલા, પાસે છે વિશ્વાસે રે. કલિયુગમાં. ૪ વ્યભિચારી ભકિત જે ધારે, માનવ ભવને હારે રે; ચડે ન દુઃખીજનની હારે, વહાલ નહીં ઉપકારે છે. કલિયુગમાં. ૫ ગુરૂ કર્યા ઉપકાર ન જાણે, આપ મતિને તાણે રે. આત્મવીર મનમાં નહીં આણે, રીઝે જૂઠા પહાણે . કલિયુગમાં. ૬ જડન કરતાં અનંત પ્રીતિ, આતમ ઉપર ધારે રે; આતમ દેખે ત્યાં રઝ પામે, આત્મજીવન સુધારે છે. કલિયુગમાં. ૭ ગુરૂ સેવા કરવામાં સવારથ, સઘળા હેમી હર્ષે રે, રીસ કરે ગુરૂ હૈયે રાગી, કદિન મેહે મરશે રે. કલિયુગમાં. ૮ ગુરૂ હુકમ પાળતાં મરવું, જેને સારું લાગે રે, ગુરૂ પ્રેમમાં વૈકુંઠ જાણે, જગમાં તે જન જાગે રે. કલિયુગમાં. ૯ ગુરૂભક્ત નહીં મુક્તિ ઈ છે, સ્વર્ગ ન ઈ છે જ્યારે રે, અષ્ટસિદ્ધિ નવનિધિન છે, ચઢે ન મહિના ચાળે રે. કલિ. ૧૦ રાજ્ય ન ઈચ્છે લક્ષમી ન ઈચ્છ, ગુરૂ સંગત એક ઇચછે રે, ભૂખ્યા તરસ્ય ગુરૂને ઈછે, સંત સમાગમ પ્રીછે રે. કલિ. ૧૧ શાસ્ત્રાદિક અવલંબન સઘળાં, ગુરૂ પ્રાતિને માટે રે; ગુરૂ મળ્યા પછી ખપ નહીં જાણે, વળે તે ગુરૂની વાટે રે. કલિ. ૧૨ ગુરૂ પક્ષે શાસ્ત્રો ખયનાં, ગુરૂ વિરહે ગુણકારી રે, ગુરૂ આજ્ઞાએ વાચન શ્રવણે, તરશે નરને નારી રે. કલિયુગમાં, ૧૩ ગુરૂનાં ગાન કરે છે કે, તેમને સન્માની રે, સેવા ભક્તિથી સતે, સદ્દગુરૂ એક તાની રે. કલિયુગમાં. ૧૪ ગુરૂને પ્રેમ હૃદય પ્રગટાવે, નાસ્તિક બુદ્ધિ હઠાવે રે, એવા સંતની સેવામાં, ભક્ત રહેતા ભાવે રે. કલિયુગમાં. ૧૫ ગુરૂ ભક્તિમાં ભંગ પડાવે, તેની સંગત ત્યાગે રે, ગુરૂ જ્ઞાનમાં આડા આવે, રહે ન તેના રાગે છે. કલિયુગમાં. ૧૬
For Private And Personal Use Only