________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) ગુરૂને ગુરૂભક્તની સંગતે, રહીએ ભણીએ ગુરૂ ગ્રન્થ ગુરૂ. ગુરૂ પ્રેમને વિશ્વાસમાં રહી, નિત્ય વિચરીએ ગુરૂ પન્થ. ગુરૂ. ૭ ગુરૂ ચરિત સુણી ખૂબ રીઝીએ, કરીએ ગુરૂ મહિમા ગાન; ગુરૂ ઉપાલંભને શિક્ષા ગુરૂતણી, મન માનીએ અમૃતપાન. ગુરૂ. ૮ ગુરૂ સંગમાં આનંદ સત્ય છે, કરીએ જીવતા ગુરૂ યાત્ર; ગુરૂ. ઠપકા મહેણાં ઠેકરને સહી, બનીએ ગુરૂ પ્રેમના યાત્ર. ગુરૂ. ૯ જેની પર ગુરૂદેવની રીઝ છે, તેને મહાવીર પ્રભુ ઝટ વ્યક્ત, ગુરૂ. શુદ્ધ આતમ મહાવીર અનુભવે, કઈ થાય ન જડમાં આસક્ત, ગુરૂ. ૧૦ ગુરૂ પરખે ન મૂઢ કદાગ્રહી, હર હાથ ગુમાવે ગમાર ગુરૂ. માટે ગુરૂ પરખે નરનારીએ, થાશે ગુરૂથી સફલ અવતાર. ગુરૂ. ૧૧ પુચ પ્રશ્નને વિનયને પ્રેમથી, ઘરે ગુરૂને પ્રેમથી ભેટ, ગુરૂ. દિજીએ ગુરૂને આત્મ દક્ષિણ, બની દાસ કરે ગુરૂ વેઠ. ગુરૂ. ૧૨ મંત્ર તંત્રને યંત્ર સકલ ગુરૂ, ભકિત સેવામાં જાણ પ્રત્યક્ષ, ગુરૂ. ગુરૂ આશીવાદથી સહુ મળે, ગુરૂભક્તિ તે જાણે દક્ષ ગુરૂ- ૧૩ જીવતા ગુરૂ આપે તે વિશ્વમાં, કેઈ દેવ ન આપે જાણ; ગુરૂ. બુદ્ધિસાગર સર્ક્યુરૂ જ્ઞાનથી, પૂર્ણ આનંદ જીવતાં માણું. ગુરૂ. ૧૪
(૫૦ )
गुरुस्वार्पण. પૈસા પૈસા રિસા તારી વાત લાગે પ્યારી રે, એ રાગ. કલિયુગમાં ગુરૂભક્તિ માટી, કરશે તે જન તરશે રે કલિયુગના અનુસારે ગુરૂએ, જાણે તે ભવ તરશે રે. કલિયુગ. ૧ જડવાદી વારથિયા. લંપટ, જૂઠાને વ્યભિચારી રે, કરેડ જન ગુરૂથી આઘા, નાસ્તિક નરને નારી રે. કલિયુગમાં. ૨ શિર સાટે ગુરૂની ભક્તિ કરનારા ગુરૂ પામે રે; દણીપણુ ગુરૂને પ્રેમી, કરતે અંતે ઠામે રે. કલિયુગમાં. ૩
For Private And Personal Use Only