________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧) ગુરૂ શ્રીજીની પૂર્ણકૃપા લહી, કરૂં ભક્તિથી ગુરૂનું ગાન. ગુરૂ પરબ્રહ્મ મહાવીર રૂપમાં થયે આનંદથી મસ્તાન. ગુરૂ ૨૧૪ મહાવીર પ્રભુ દિલમાં વસ્યા, કરે તે જે જ્ઞાન પ્રકાશ. ગુરૂ પરાભાષામાં ઉઠીને વૈખરી, વાણી યોગે પામે વિકાસ. ગુરૂ. ૨૧૫ ઓગણીસે તેર સાલમાં, વદિ વૈશાખ બારસ બેશ. ગુરૂ બુદ્ધિસાગર સદ્દગુરૂ પ્રેમથી, હાય પૂર્ણનન્દ હમેશ. ગુરૂ. ૨૧૬
(૪૯) गुरुभक्ति.
કંકુ છાંટીને લખી કતરે. એ રાગ જ્ઞાની ગુરૂના હૃદયમાં પ્રકટ પ્રભુ, મહાવીર વિભુ ભગવાનું.
ગુરૂ કરી સેવીએ. સાથે એક ગુરૂ કરી રીઝીએ, બીજા ત્યાગી સાધુ સુજાણ.
ગુરૂજીને સેવીએ. ગુરૂમાં સહુ દેવને તીર્થ છે, ગુરૂ આજ્ઞામાં છે સહુ ધર્મ. ગુરૂ. (૧) શુદ્ધ સત્તાએ પરબ્રહ્મ છે, તેની સેવામાં છે સહુ શર્મા, ગુરૂ. (૨) ગુરૂ નામને જપીએ સુપ્રેમથી, મળે ભકિતથી શક્તિ સર્વ ગુરૂ લઘુતા પ્રેમ વિનયથી સેવીએ, કદિ કરીએ ન સેવામાં ગર્વ. ગુરૂ. ૩ એક આશ્રય સદગુરૂ વિરને, મૂકી સઘળે દિલ વિશ્વાસ; ગુરૂ. જડ વસ્તુના લાભથી વેગળા, તેઓ થાવે ગુરૂજીના દાસ. ગુરૂ. ગરભકિન ઘટે જેની સંગતે, તેને સંગ ન કરીએ ખાસ; ગુરૂ. ગુરૂદ્રહીને સંગ ન છિએ, ગુરૂ પામી ન રહીએ ઉદાસ. ગુરૂ. ૫ ગુરૂભક્તને કેહ ન કીજીએ, ગુરૂભકતના બનીએ દાસ; ગુરૂ ગુરૂને સહુ વાપણ કીજીએ, ગુરૂવાણીની ધારી પ્યાસ. ગુરૂ
For Private And Personal Use Only