________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
જ્ઞાન પ્રેમને સાન્તય મય ગુરૂ, પૂર્ણાનન્દમયી ગુરૂ રાજ. ગુરૂ, એવા આતમપ્રગટતાં વિશ્વમાં, રહેજેહ બાકી ન કાંઇ કાજ. ગુરૂ. ૨૦૧ ગુરૂમાં મનવાણીને કાયને, નામ રૂપને હેમે જેહ, ગુરૂ; ગુરૂ પૂર્ણ કૃપા તેહ મેળવે, ગુરૂ પાસે રહી પ્રેમે તેહ. ગુરૂ ગુરૂમાં પ્રભુવ્યકત જે પારખે, નિજમાં કરે પ્રભુને વ્યકત. ગુરૂ, એવા ભકતને પ્રભુ સહુ વિશ્વમાં, જેહ સવથી ગુરૂમાં રકત. ગુરૂ૨૦૩ જેહ પરમાર્થરૂપ બની રહે, તેને સદ્ગુરૂ હજરાહજૂર. ગુરૂ; ભેદી કામીજના ગુરૂથી દૂરે, ગુરૂથી અણુવિશ્વાસી દૂર. ગુરૂ. ૨૦૪ જેના હૃદયમાં મેહવસે ખળી, ગુરૂ પાસે ન તે ક િજાય. ગુરૂ; કામ હાય ત્યાં ભીતિ રહે ઘણી, મળતાં મનતન અચકાય. ગુરૂ ૨૦૫ ગુરૂ ભકતા મળે ધાતાધાતથી, બહિરંતરથી ગુરૂ મેળ. ગુરૂ; રહે કેાઇ ન વાતે ભિન્નતા, સહેજે આનંદસાગર રેલ. ગુરૂ. જ્ઞાન પૂર્ણાંક સદ્ગુરૂ ભકિતથી, કલિકાલમાં મંગલ માલ. ગુરૂ, પૂર્ણ આનંદ અનુભવે આત્મમાં, દેખે નિજને નિત્ય અકાલ.ગુરૂ.૨૦૭ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થયાવિના, કર્દિ થાય ન મનસતાષ ગુરૂ; આત્મજ્ઞાન થયા પછી ભકતના, ટળે અનુક્રમે રાગને રાષ. ગુરૂ. ૨૦૮ કલિ કાળમાં ગુરૂસમ કા નહીં, ઘાટ મેહુને ટાલજી હાર. ગુરૂ, આત્મજ્ઞાની ગુરૂવીર આદરા, પૂર્ણ પ્રેમથી નરને નાર. ગુરૂ. દયા દાનને ઉપકાર કૃત્યમાં, કરી તન ધનમનના ત્યાગ, ગુરૂ, તેથી આત્મમહાવીર પ્રાપ્તિમાં, વધતા રહે આતમ રાગ. ગુરૂ. ૨૧૦ જે ચિત્તમાં સદ્ગુરૂજી વસ્યા, તેને જ્ઞાનાનન્દ પ્રકાશ. ગુરૂ; તેહ અનુક્રમથી ચઢતા રહે, તેને પ્રકૃતિ સ્હાય છે ખાસ. ગુરૂ. ૨૧૨ ગુરૂગીત એ નામના ગ્રંથ, ગુરૂ જ્ઞાન લહી રચ્યા એશ. ગુરૂ, નરનારી ભણે ગણે સાંભળે, તેના ત્રિવિધનાસે કલેશ. ગુરૂ. દેશ ગુર્જર ગામ છે માણસા, વિદ્યાપુરથી કરીને નિહાર. ગુરૂ; માસપ કર્યાં સૌંધશકિતથી,રચ્ચે ગ્રન્થ ધરી મન જ્યાર. ગુરૂ ૨૧૩
૨૦૯
"
૨૧૩
For Private And Personal Use Only
૨૦૨
૨૦૬