________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) ગુરૂદર્શન દેષ સકલ હરે, સર્વ તીર્થના ગુરૂ શિરતાજ; ગુરૂ. ગુરૂસ્પર્શ થતાં આત્મશકિત, પ્રગટે મળે આત્મસામ્રાજ્ય, ગુરૂ.૧૮૯ ગુરૂજ્ઞાન વિના સહુ શુન્ય છે, ગુરૂવણ સહુ મિથ્યા જાણુ, ગુરૂ. ગુરૂ હાથે ઘડાયાન જે જને, તે તે જમ્યા જડના સમાન ગુરૂ. ૧૦ ઘાટ જેટલા દેહના તેટલા, બ્રહ્મ આતમ દેવાદિ દેવ ગુરૂ. વ્યક્ત અવ્યકતનય અશે સહુ, તેમાં આત્મબુદ્ધિથકી સેવ. ગુરૂ.
સેવ ગુરૂ. ૧૯૧ સર્વજીવે ઉપર કરૂણ ઘણું, સર્વ પ્રાણીઓ આત્મસમાન. ગુરૂ એવી બુદ્ધિ પ્રગટ છે જેહની, તેહ ઈશ્વર ગુરૂ મહાન, ગુરૂ. ૧૯૨ જેહ ધ્યાન સમાધિમાં વીર છે, મહાવીરમાં સુરતાના રંગ, ગુર; ગુરૂ માટે સમર્પણ સહુ કયુ, તે ઈશ્વર દેવ અભંગ ગુરૂ. ૧૯૩ ગુરૂ ભકતેને આંખે દેખીને, તેમ શ્રવણે સુણ મન ધ્યાન. ગુરૂ જેના આત્મામાં હર્ષના સાગરે, પ્રગટે તે બને ભગવાન. ગુરૂ. ૧૯૪ ગુરૂ સેવામાં જેહ મરીમથે, ગુરૂ સેવામાં કાઢે કાળ. ગુરૂ ગુણ દેષની દષ્ટિ ન વિશ્વમાં, તેવા ભકતને મંગલ મ ળ. ગુરૂ. ૧૫ ગુરૂ આવે સામે જાય ઉઠીને, ગુરૂ ખવરાવીને જે ખાય. ગુરૂ ગુરૂ કાજ કરે પૂર્ણ પ્રેમથી, ગુરૂવણ નહીં અન્યને હાય. ગુરૂ. ૧૬ ગુરૂએલ્યા વિના સમજી કરે, જેહ ઈશારાથી સહુવાત. ગુરૂ સહે સદ્દગુરૂ બંધને પામીને, થાય સેવા કરી રળિયાત. ગુરૂ. ૧૭ જીવતા ગુરૂને જેહ પૂજતે, તેને ઉણપ નહીં કેઈ વાત. ગુરૂ; ગુરૂ આજ્ઞાએ સંત સમાગમે, સાંભળતાં પ્રગટે શુભ શાત, ગુરૂ. ૧૯૮ ગુરૂ આશાતના સહુટાળતે, ગુરૂ દિલમાં હળી મળી જાય. ગુરૂ ભેદભાવ રહે નહીં ચિત્તમાં, ગુરૂ પ્રેમે ખરૂં સુખ પાય. ગુરૂ. ૧૯ ગુરૂ મહિમા પ્રસારે વિશ્વમાં, ગુરૂ ચરિત સુણી સુખી થાય. ગુરૂ નામ રૂપને મેહનિવારીને, ગુરૂ નામ રૂપે મળી જાય. ગુરૂ. ૨૦૦
12
For Private And Personal Use Only