________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) એક મહાવીર રસ રીઝ અનુભવે, કરીમાં લાગે ન ચિત્ત. ગુરૂ વીર !! તાહારી રીઝમાં રસ લઉં, એનિશ્ચય આતમ નિત્ય.ગુરૂ. ૧૭૫ જેહ અંતમાં રસ ઉછળે, તેની ભરતી ને મનમાં સમાય. ગુરૂ તેહ આતમ મહાવીર રીઝછે, તેહ પામે છું પ્રેમ પસાય. ગુરૂ. ૧૭૬ સર્વ દર્શનની મત દષ્ટિ, દિલ આતમમાંહિ સમાય. ગુરૂ જેણે આતમા પાપે તેહને, મતદર્શનની નહીં હોય. ગુરૂ. ૧૭૭ જૈનધર્મ હું એ જણાવિયે, જે છે આતમને પર્યાય. ગુરૂ જૈન ધર્મ તે આત્મ સ્વભાવ છે, જે જાણે તેભ્રષ્ટ ન થાય. ગુરૂ. ૧૭૮ વેદ વેદાન્ત શાસ્ત્રો સકલ રહ્યાં, નિજ આતમ જ્ઞાન મઝાર ગુરૂ જેણે આતમ જૈનને ઓળખે,તેહ પામ્યો જ સત્યને સાર, ગુરૂ. ૧૭૯ વર્ણ ધર્મ ન લિંગ ન જાતિ છે, એ આતમ છે દેહમાંહ્ય, ગુરૂ; સર્વ ધર્મ રહ્યા સત્ય તેહમાં, અનુભવતાં મુકિત છે અહિ. ગુરૂ. ૧૮૦ એ આતમ મહાવીર સદ્ગુરૂ, બેલે ચાલે કરે સહ કર્મ. ગુરૂ પુચ્છગ્યા પ્રકોના ઉત્તર આપતે, તેની સંગતે પ્રગટે ધર્મ. ગુરૂ ૧૮૧ મનવાણું વપુથી જે સેવના, તપ જાણે તે ઈચ્છા નિધ; ગુરૂ. ગુરૂ સેવામાં કષ્ટ જે સાંપડે, તેહ તપથીજ પ્રગટે છે. ગુરૂ. ૧૮૨ સર્વ પરિષહ ઉપસર્ગ વેઠતાં, સ્વાધિકારે કર્મ કરાય; ગુરૂ તેથી આતમવીર મળે ખરા, તુર્યાવસ્થા હૃદય પ્રગટાય. ગુરૂ. ૧૮૩ જેઓ સંરકારી પૂર્વભવતણું, કર્મયેગીઓ ભકતે સંત, ગુરૂ. તેઓ શાસ્ત્રકર્મોમાં સ્વતંત્ર છે, ઓર તેઓની પ્રગટે છે ખંત. ગુરૂ. ૧૮૪ પ્રતિબદ્ધ નહીં શાસ્ત્ર પંથમાં, સત્ય તેઓને સઘળે છે સ્પષ્ટ; ગુરૂ. ભીતિ લજજા ન ખેદ ન ચિત્તમાં, જીવતાં તે વર્તે અદષ્ટ, ગુરૂ. ૧૮૫ થાય અષ્ટથી સુખ દુઃખ છે, તેમાં પ્રવર્તે સમભાવ; ગુરૂ બાહ્ય નિમિત્તમાં વર કલેશને, કરતે નહીં ભકિત પ્રભાવ. ગુરૂ. ૧૮૬ ગુરૂરૂપ બની ગુરૂને ભજે, રહે સુખદુઃખમાં જે પ્રસન્ન, ગુરૂ કરે ઈશ્વર સમ મહાકાર્યને, એવા ગુરૂભકતે ધન્ય ધન્ય. ગુરૂ. ૧૮૭
For Private And Personal Use Only