________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) ગુરૂ ચરણને સ્પર્શતાં પુણયને, સર્વસાત્વિક ગુણ પ્રકટાય. ગુરૂ ગુર હસ્ત પડે શીર ઉપરે, નરનારીની મુકિત થાય, ગુરૂ. ૩૩ જેવા ભાવે ગુરૂને જને ભજે, તેવા ભાવે ગુરૂમને જણ. ગુરૂ ગુરૂ તેવા ભાવે ફળ આપતા, નિજ ભકતેના ભાવ પ્રમાણ. ગુરૂ. ૩૪ ગુરૂ મહાવીર તીર્થકર વિભુ, અરિહંત જિનેશ્વર દેવ. ગુરૂ જ્ઞાનદાયક સાકાર ઈશ્વર, કરવી સત્ય પ્રેમે સેવ ગુરૂ. ૩૫ ગુરૂ શ્રદ્ધા ટળે એવું જે કહે, તેને સંગ ન કરીએ ખાસ. ગુરૂ. વિપરીત પરીક્ષા પ્રસંગમાં, ગુરૂને ધરીએ વિશ્વાસ. ગુરૂ. ૩૬ ગુરુ આજ્ઞા પ્રમાણે પ્રવર્તતાં, માન સુખ પ્રતિષ્ઠા જાય. ગુરૂ; હેયે પાછા ન પડવું અરે કદિ, પ્રાણજીવ બધું ભલે જાય. ગુરૂ. ૩૭ એવા નિશ્ચયથી વર્તતા, તેહ સત્ય ભલાં નરનાર, ગુરૂ એવા ભક્તની વહારે છે દેવતા, તેઓના પર પ્રેમ અપાર. ગુરૂ. ૩૮ પડું જૂદ ન સશુરૂ સંગથી, ગુરૂ પાછળ ચાલ્યા જાઉ. ગુરૂ; ગુરૂ છાયા બની ગુરૂ દિલમાં, ઉડે ઉતરી તુજ રૂપ થાઉ. ગુરૂ. ૩૯ ગુરૂ ઇચ્છા વિના ન કશું થતું, ગુરૂ આજ્ઞાએ વર્તન ધર્મ. ગુરૂફ ઉપાદાનને નિમિત્ત સદ્ગુરૂ, તેમ કર્તા કરણને કર્મ. ગુરૂ. ૪૦ એવું જાણીને તુજમાં રંગાઇયે, તુજવણ નહિ બીજે મેક્ષ. ગુરૂ ચિદાનંદપણે મેં અનુભવ્ય, દેહમાં નિશ્ચય અપક્ષ. ગુરૂ; ૪૧ દિલમહેલમાં ગુરૂજી પધારિયા, સર્વ બ્રહ્માંડના મહાદેવ. ગુરૂ નામરૂપ અનતે અનેક તું, એક સત્તાએ કરૂં તુજ સેવ. ગુરૂ. ૪ર કોઈ હેડ કરે નહીં તાહ્યરી, કેઈ જેડ નહીં જગમાંહ્ય. ગુરૂ વિશ્વ પ્રકૃતિ તુજસાથે રહે, હોંયે નિશ્ચય સંગ ન કયાંય. ગુરૂ. ૪૩ છુટા છેડે ફરૂં તુજમાં, ભલે ભાંડે જગત્ થઈ એક ગુરૂ; જે જીવતા તે મુજ રૂપ છે, મુજ સાથે મળી રહ્યા છે. ગુરૂ. ૪૪ મુજ હામાં પડેલાં મરેલ છે, તુજ હામાં પડયા ન
જીવંત ગુરૂ મુજ તુજમાં અભેદપણું રહ્યું, પ્રેમ અદ્વૈતભાવે સદંત, ગુરૂ. ૪૫
For Private And Personal Use Only