________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) પુણ્ય પાપસ્વરૂપી ન વસ્તુ છે, તેમાં પુણ્યાદિ કલ્પના થાય. ગુરૂ . પુણ્ય પાપરવરૂપી ન કર્મ છે, પુણ્ય પાપ ત્યાં આરોપાય, ગુરૂ. ૨૦ શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી આત્મમાં, શુભાશુભ નહીં પરીણામ. ગુરૂ શુભાશુભ પરીણામ પ્રકૃતિ, સમજે તે બને નિષ્કામ. ગુરૂ. ૨૧ કાલ અનાદિ પ્રકૃતિ સંગથી, શુભાશુભ પરીણમ સંગ, ગુરૂ સર્વ કર્મ અને આતમા, જન્મ દેહાદિ પામે પ્રસંગ શરૂ. ૨૨ જ્યારે પ્રકૃતિ સર્વ પ્રકારની, નિજ બ્રહ્મમાં નહિ આપાય; ગુરૂ ત્યારે નિર્લેપ નિરહંકારથી, નહિ બંધાય આતમ કયાંય. ગુરૂ. ૨૩ કર્તા ભકતા ને હર્તા એ બુદ્ધિથી, ત્યારે આતમજ્યારે જણાય. ગુર ત્યારે નિબંધ આતમ પરિણમે, ચિદાનંદ સ્વરૂપની માંહ્ય. ગુરૂ. ૨૪ આતમમાંહી આરોપિત જડત, સર્વ ભ્રાન્તિને થાવે નાશ. ઍરૂ. એક આતમ સદરૂપ અનુભવે તેહ પામે ન કયારે વિનાશ. ગુરૂ. ૨૫ જ્ઞાની આતમને અનુભવ કરે, સર્વ કર્મ કરતે ખાસ. ગુરૂ. સર્વ દુખેને વેદે વિવેકથી, ધારી આતમને વિશ્વાસ ગુરૂ. સર્વ પ્રકૃતિ સાથે રહે સદા, હોયે પામે ન સંગને રંગ. ગુરૂ સર્પ દાઢ પડયા પછી ઝેરને, ભય હાય ન કરતાં સંગ. ગુરૂ. જે જે કર્મની સર્વ પ્રકૃતિ, કરે આતમને સંગ બંધ, ગુરૂ તે તે આતમ જ્ઞાન ગ્રહ્યા પછી, કર્મ સંગે વતે અબધ. ગુરૂ. ૨૮ ગુરૂ આતમ જ્ઞાન ગ્રહ્યા પછી, પ્રારબ્ધ ભેગના કાજ; ગુરૂ, શુભાશુભ પરિણામ ઉપજે, તેમાં નિલેપ આતમ રાજ, ગુરૂ. ૨૯ ભૂતકાલની હાય ન કલ્પના, કર્મ નિયતિ વેગે પ્રવૃત્તિ. ગુરૂ. ખેલે આતમ આતમમાં વિભુ, શુભાશુભ બુદ્ધિ વણ રીતિ. ગુરૂ. ૩૦ અવમૂકત વિદેહી સંત છે, તેનાં દર્શનથી દુઃખ જાય. ગુરૂ
ખ સાગર ગુરૂ પ્રભુયોગીના, દર્શનથી પાપ પલાય. ગુરૂ ૩૧ કર્મ કરવામાં તપ સંયમ થતું, ગુરૂસેવામાં છે સહુ ધર્મ ગુરૂ ગુરૂ ભકિતમાં જીવતી મુક્તિ છે, છતાં છે સદેહે શર્મ. ગા. 12
For Private And Personal Use Only