________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫). જ્ઞાની ગુરૂને ન કમને બંધ છે, સર્વ કર્મમાં તે અબંધ.
ગુરૂ દિલમાં વસ્યા. ગુરૂ ભકતે કરે સહુ કમને, હૈયે કર્તા ન કર્મ સંબંધ.
ગુરૂ દિલમાં વસ્યા. ૮ કઈ કર્મ કર્યાવણ નહિ રહે, પ્રકૃતિવશ કર્મ કરાય. ગુરૂ હેયે ગુરૂ ભકતે જ્ઞાનયેગથી, નિર્લેપ પણે વતાય.
ગુરૂ દિલમાં વસ્યા. ૯ સ્વાધિકારે કર્યો વણે કર્મને, કે જીવે નહીં સંસાર; ગુરૂ. માટે નિયમિત કર્મ કરી જીવે, ગુરૂ ભકત બની નરનાર. ગુરૂ. ૧૦ નિજ પ્રકૃતિ સરખી પ્રવૃત્તિ, ગુરૂ ભકતેને છે નિર્ધાર. ગુરૂ જ કર્માનુસારે પ્રવર્તતા, ચાલે નિગ્રહ નહિ તલ ભાર. ગુરૂ. ૧૧ ઈન્દ્રિય વિષયમાં પ્રવર્તતી, તેથી છૂટે નહીં જગલોક. ગુરૂ રાગ દ્વેષ ન વિષયમાં થતાં, થાય કામાદિકનો રોષ. ગુરૂ. ૧૨ વિષમાં શુભાશુભ બુદ્ધિની, કલ્પનાએ જને બધાય. ગુરૂ, શુભાશુભ બુદ્ધિ વણ જ્ઞાનીઓ, બંધ પામે ન વિષયમાં કયાંય. ગુરૂ. ૧૩ સારા ખોટા ન જડવિષયે કદિ, જડવિષયવડે છવાય. ગુરૂ પ્રકૃતિ પ્રકૃતિથી ટકી શકે, ગુરૂ ભકતને કર્મ ન ખાય. ગુરૂ. ૧૪ ગુરૂ ભક્તને આસવ હેતુઓ, નિર્લેપ પણે વર્તાય; ગુરૂ. દેશ કોમ સમાજ કુંટબની, સેવા પ્રવૃત્તિ કરતા સદાય. ગુરૂ. ૧૫ પરબ્રહ્મા મહાવીર સદગુરૂ, જેના મનમાં રહે છે નિત્ય. ગુ. તેને અજ્ઞાન મેહ ન લાગતે, સર્વ કર્મ કરે જ પવિત્ર. ગુરૂ. ૧૬ જેમ અવરાય ધૂમથી અગ્નિને, રવિ વાદળથી અવરાય. ગુરૂ હૈયે પ્રવૃત્તિ અગ્નિને ભાનુની, વર્તે તેમ કર્મને ન્યાય. ગુરૂ. ૧૭ કર્મ ફલની ન ઈચ્છા રાખતા, સ્વાધિકારે કરે સહ કર્મ. ગુરૂ. ગુરૂભક્ત અને કર્મ યોગીઓ, દેખે કર્મવિષે જે અકર્મ, ગુરૂ ૧૮ પુણ્ય પાપ શુભાશુભ કલ્પના, તેથી દેખે જે આતમ ભિન્ન. ગુરૂ. તેહ બંધાય નહિં સહુ કાર્યમાં, થાય અને પરમ ગુરૂ લીન ગુરૂ.૧૯
For Private And Personal Use Only