________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૪ )
માયા પડો મૂકી આધી જાય જો, ગુરૂ પ્રેમીને આનંદ સઘળી વાતમાં જે
પરબ્રહ્મ નારાયણુ ગુરૂ મહાવીર જો, ગાવે ધ્યાવે ભકત સદા વડે ધીરજો; બુદ્ધિસાગર શિક્ષા ગંગા નીર જો, પીવે તેઓને સુખ શાંતિ સદાો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૫
૧૬
( ૪ )
गुरुगीत.
કકુ છાંટીને લખી કંકોતરી.
સાચાભાવથી સદ્ગુરૂ વિનવુ, કરો મહેર ગુરૂ મહારાજ— ગુરૂ ગિરૂમા સુણે.. કરો હુકમ કરૂ તેહુ હેતથી, ગણું નહી. કાઇ બીજી કાજ, ગુરૂ પ્રેમ લાગ્યું. ગુરૂ તુજ ઉપરે, તનમનથી ન દૂર રહા, ગુરૂ ગુન્હામાફ કરો સહુ માહ્યરા, સહુ તુજપર વારી જાઉં, ગુરૂ. હાય ચેાગ્યતા નહિ તે તે આપશે, ભેદભાવ ન રાખુ લાજ, શુ. જેહ થાવાનુ હોય તે સડુ થશે, મારે તે એક તુજથી કાજ, ગુરૂ. ૩ હુને તુજવણુ કોઇ ગમે નહીં, ઇચ્છું નહીં ત્રણ્ય લેાકનું રાજ. ગુ. તુજ પ્રીતિ હૃદયંમાંહિ મીઠડી, તેથી જીવી રહ્યો મહારાજ: ગુરૂ. તુજ પ્રેમવિના મડદાસમી, દુનિયાનું મારે શુ' ? કામ. ગુરૂ, જેવી રાધાના મન હિરિ પ્રીતડી, જેવી પ્રીતિ સીતા મન રામ, ગુરૂ. ૫ જેવી હરપર પાતી પ્રીતડી, જેવી યશેાદાની મહાવીર. ગુરૂ. જેવી કમલની રવિપર પ્રીતડી, તેવી તુજપર જાણુ સુષીર. ગુરૂ. જલ સાથે ક્રમલની પ્રીતડી, જલ મૂકી ન જીવે મીન. ગુરૂ. મેઉ પક્ષની સહજની પ્રીતડી, પરસ્પરમાં રહ્યાં મન લીન, ગુરુ