________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ગુરૂની યાત્રા સમ નહીં. યાત્રા કાજે, જીવતા પરમાતમાં ગુરૂ જગ જેજે, ન્હાના બાળક પેઠે સંગે રહેજે. ગુરૂ સામાં જેહ કરે અંતરાયો, તેને દૂર કરી ગુરૂ સં જાયજે; દુર્જનને ભરમા નહિ ભરમાય, ગુરૂની સેવામાં સઘળું અર્પણ કરે. કરે ને શંકા ગુરૂ ઉપર તલભારજે, શંકાલુને નષ્ટ થતે અવતારજો; ગુરૂ પ્રેમથી ગુરૂ મળતા નિરધાર, દેહાધ્યાસ ટળ્યાથી ગુરૂ અનુભવ મળે. શુભાશુભ બુદ્ધિ નહીં જગમાં થાય, સમભાવે સઘળાં સત્કર્મ કરાય, લેપતે નહી અહંવૃત્તિ અધ્યાસ, પ્રકૃતિ ગુણ કર્મોથી ત્યારે ગણે.
સ્વાધિકારે પ્રકૃતિ ગુણ, કર્મ, કરતે ત્યાં માને નહિ આતમ ધર્મ જ્ઞાની થઈને કર્મ કરે શિવ શર્મજે, નહીં કરે તે પણ રૂ.પદ પામે સહી. આત્મ ગુરૂનું જગમાંહિ અજવાળું જે, રવિ શશીથી અધિક સારું પ્યારૂં જે; સાચું વ્હાલું ગણુત સાથી રૂપાળું જે, એ ભકત નલિયાતે કમી કરે છે. સવ છને બ્રહ્મ સ્વરૂપે ભળે , વૃત્તિને અનામમાંહિ વાગે જે કામ વિકાર.ઉપાય વેગે ખાળે છે, મનને જીત આલમ-ગુરુમહિ રમે
For Private And Personal Use Only