________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) શનિ સુધારે આત્મ મેં તમને પછી રહે ન દેહાધ્યાસ કિંચિત અમનેરે. જેહ અમારૂં સર્વ તેહ તમારે, તમે ઈચ્છો તે સહુ ધર્મ ગણતે ખારૂ. સેમ. ૭ સ્વાર્પણ કરીને સર્વ ગુરૂજી ભાવે; રહી પુણ્ય પાપથી દૂર સાચા દાવેરે, નિન્દકે લીધું પાપ પુથ તે ગુણીએરે. પુણ્ય પાયથી થઇને મુક્ત તમને સુણીએ. સેમ ૮ રવિવારે ગુરૂરંગ એક તમારે, હવે નહીં લગાડે વાર પ્રેમે તારા રે. તુજ સાથે લયલીન અભૂતભાવે રે, રહિ છું બહુ મઝુલ અન્ય ન ફાવેરે. સોમ. ૯ સૂર્ય તમે હું પ્રકાશ એવા મેળેરે, ગુરૂ મળે તમારી સાથે આનંદ ખેલેરે. હવે મળ્યા ન છૂટા થાએ ભક્તિએ ભાળું રે, નવ નવ અનુભવ ૨સતાનથી ઘટ ધારૂ. મ. ૧૦ સાતવારે એમ પ્રેમથી ગાયા રે, ભકિત આધીન ભગવાન ઘટ સહાયારે, ટળિયા સર્વ અધ્યાસ ગુરૂના રાગેરે, બુદ્ધિસાગર ગુરૂદેવ દિલમાં જાગેરે. સોમ. ૧૧
( ૪૮ )
गुरुनो, भक्तोने बोध. થતીભદ્ર મુનિવર ગુણમાં શિર દર–એ રા. ભાવથકી સુણજે ભકતે નર નાર, ગુરૂભકિતથી સફલ થશે અવતારજે, કલિકાલે ગુરૂભકિત શિવસુખ આપતી.
For Private And Personal Use Only