________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
( ૪૭ ) सातवारनी गुंहली..
ગરબી. સોમવાર દિન સત્ય ગુરૂજીને ભજીએ રે, મનમાં લાવી બહુ પ્રેમ, સદ્દગુરૂ ભજીએ રે. ગુરૂની સાથે પૂર્ણ પ્રેમથી રહીએ રે, ત્યજી ભેદ ભાવ ગુરૂ દિલ, લહાવો લહીએ. સેમ. ૧ મંગળવારે માન ગુરૂનું કરીએ, અન્તર્યામી ગુરૂદેવ હાલે વરીએ રે. મંગલ સર્વપ્રકાર ગુરૂજી મહારારે, મારા દિલનું જાણે સર્વ કામણગારા રે. સેમ. ૨ બુધવાર રિથર બુદ્ધિ સાક્ષી સનરારે, રઢ લાગી તમારી પૂર્ણ ગુણગણ પૂરાશે. એક તમે આધાર બુદ્ધિ આપરે, કામ વાસના મૂળને ઝટ વેગે કાપરે. સેમ. ૩ ગુરૂવારે ગુરૂદેવ તમને ગાઉરે, મારી આશા પૂરે નાથ, તમને ધ્યાઉરે. અરિષ મારી દુષ્ટ અમને બચાવે રે, જરી ખસ ના મુજથી દૂર કૃપા દિલ લાવેરે. સેમ. ૪ શુક્રવાર દિન સત્ય સાહિબ મારારે, તમે મળો સંત દરબાર પ્રાણથી પ્યારારે. સત્સંગતસમ કેઈ તીર્થ ન જગમાં રે, પ્રભુ વ્યાપ્યા આતમ દેહની રગરગમારે. સેમ. ૫ પાપ અમારાં માફ સવે કરશે રે; મારા મનના સહુ દુર્ગુણ વેગે હરશે. ત્યાગી દુનિયાદારી ગુરૂ અનુસરિયારે, તમે ગુરૂ પ્રભુ ભગવાન્ નિશ્ચય વરિયારે. સેમ. ૬
For Private And Personal Use Only