________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ આગળ તૃણ સમાન માને ઋદ્ધિ પ્રતિષ્ઠા માનરે કરે ગુરૂવચનામૃત પાન.
આતમ. ૬ ગુરૂને બુડથલ નહીં જાણેર, ભી નિજમન ગુરૂને ન આણે રે; ગુરૂ મહિમા તે મન માણે.
આતમ. ૭ પ્રેમી પ્રેમે ગુરૂને વધારે, ગાનતાન કરી ગુરૂ ગાવે, બાહ્યભાન ભૂલી ગુરૂ પાવે.
આતમ. ૮ જેને ગુરૂવણુ કાંઈ ન ગમતુ રે, જેનું મનડું ગુરૂમાંહિ ભમતુ રે, ગુરૂ રંગે હૃદય રસ રમતું.
આતમ. ૯ લાગી ગુરૂની પ્રેમ ખુમારીરે, ઉતરે નહ કયારે ઉતારી રે, ભૂલી દુનિયા તરે ભવપારી.
આતમ. ૧૦ જેહ સદ્દગુરૂ પ્રેમના રસિયારે, ગુરૂના દિલમાંહિ વસિયારે; વિશ્વ સામા થઈ જે ઉલસિયા..
આતમ. ૧૧ કહેણી રહેણીમાં હું તું ન ભેદરે, તિલ પેઠે પીલે નહીં બેદરે, વધતી રહે પ્રેમ ઉમેદ.
આતમ. ૧૨ જડ પુદ્ગલની નહીં આશારે, લાગે દુનિયા જૂઠ તમાસારે; એક ગુરૂ ઉપર વિશ્વાસા.
આતમ. ૧૩ એવા ભકતને ગુરૂની સહાયેરે, વિશ્વવ્યાપક નિર્ભય થાયેરે, આપ આપ ગુરૂપદ પા.
આતમ. ૧૪ ગુરૂદેવમાં ભેદ ન રાખે રે, ગુરૂ સેવીને શિવ સુખ ચાખે દુષ્ટ વાસનાને મારી નાખે.
આતમ. ૧૫ પરબ્રા ગુરૂ સમજારે, બહુ ભટકીને નિજ ઘેર આચરે; બુદ્ધિસાગર સદગુરૂ પાયા.
આતમ. ૧૬
For Private And Personal Use Only