________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
૩૩. ૧૨
પ'ડિત થાતાં કાંઇ વળે નહિ, દુનિયા રીઝે ફાક, જોને; દુનિયાને રીઝવવા જાતાં, અંતે પડતી પેક, જેને. ઈન્દ્રચ'દ્ર નાગેન્દ્ર થયાથી, વળ્યું શું મનમાં જાણુ, જોને. ગુરૂપ્રેમ વણુ સવ નકામુ, જૂહી તાણા તાણુ, જોને. ગુરૂ શરણુ ગ્રહી શુૉજ્ઞાએ, કરવાં સઘળાં કમ, ોને; હળી મળી જઇ ગુરૂની સાથે, પામેા સાચા ધર્મ, જોને. ગુરૂ હૃદય રૂપ ભકતા થૈને, અનંતમાંહિ સમાય, જોને. ગુરૂ ભકતની આગળ પાછળ, અન ંત શકિત સહાય, જોને.ગુરૂ. ૧૫ સૂર્ય ચંદ્ર સાગર ને પૃથ્વી, ગુરૂ ભકતને ગાય, જોને. મૃત્યુ કાલે ગુરૂ ભકતા સહું, મરણુ સમાધિ પાય, જેને ગુરૂ ભકતાનાં દર્શન સ્પન, કરતાં દુષ્કૃત જાય, જોને; બુદ્ધિસાગર ગુરૂને ભજતાં, સહુ મગળ પ્રગટાય, જોને.
ગુરૂ. ૧૪
૩૨ ૧૬
ગુરૂ. ૧૭
For Private And Personal Use Only
ગુરૂ. ૧૩
( ૪૪ )
પરશ્નને. ૨
परब्रह्म महावीर गुरुना भक्तो मुक्त बने छ. પરબ્રહ્મ મહાવીર ગુના; ભક્તા નહી અધાય, જોને. અસત્ વિષે નહિ સત્બુદ્ધિને, માયામાં નિર્માય, જોને. પરબ્રહ્મ. ૧ લેપવૃત્તિ વધુ લેપ ન લાગે, વૃત્તિ છે સંસાર, જોને. પ્રકૃતિમાં સત્ નહિ માને, પામે તે ભવપાર, જોને. બ્રહ્મ વીરમય સઘળું ભાવે, તેના કયાંય ન નાશ, જોને; વીર વિના ના ખીજું દેખે, તે પાને અવિનાશ, જેને. પરબ્રહ્મ. ૩ સ્વપ્ન સમી દુનિયા સહુ લાગે, આત્મ વિના નહી ચેન, જોને; તેને અહીં આર્તમમાં મુકિત, પ્રગટે આન ૢ ઘેન, જોને. પરબ્રહ્મ. ૪ કાયા વાણીઃમન સહું શ્યા, વિષયા લાગે શૂન્ય, જોને; આત્મ પ્રભુ મહાવીર ગુરૂની, સહેજે વતે ધૂન, તેને પરબ્રહ્મ પ
9