________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માડપેક્ષાએ જડ સર્વે, અસત્ય છે કર્મ, જેને; સદેવ આત્મા ગુરૂજી પામે, અનંત જેમાં ધર્મ, તેને. પરબ્રા. ૬ દુનિયા સારૂ બેટું માને, પૂતળી સમ આચાર, જેને, બ્રહ્મા સ્વરૂપે નિજને દેખી, મસ્ત રહે નરનાર, જેને. પર. ૭ જ્ઞાનીને નહીં કર્મ બંધ છે, કાર્યોમાં નહિ કમ, જેને, કર્મોમાં એક અકર્મને દેખે, અધર્મોમાં ધર્મ, જોને. પર. ૮ બ્રહ્મ વિના બીજું નહીં કયાં યે, એ જેને ભાવ, જેને વિશ્વ હણે પણ તે ન હણાતે, ધમધમે ન દાવ, જેને. પર. ૯ પરબ્રહ્મ મહાવીર ગુરૂને, મળ્યા પછી ન વિયેગ, કયારેક મળ્યા પછી શાં સાધન કરવાં, તપ જપ સંયમ રોગ,ત્યારે. પર. ૧૦ જન્મ મરણ છે દેહના ધર્મો, ભક્ત નહીં મુંઝાય, તેમાં અશઓ દેહાદિક સહુ માયા, પ્રકૃતિ સમજાય, એમાં. પર. ૧૧ સર્વ વર્ણના ગુણ કર્મોને, કરતે નહિ બંધાય, કયારે, કર્મ બંધની બ્રાન્તિ ભાગે, સ્વયં ગુરૂ સમજાય, ત્યારે. પર. ૧૨ નિશ્ચયથી નહિ કર્મ બંધ છે, વ્યવહારે છે બંધ, જેને,
સ્વપ્ન સમી વ્યવહાર કલ્પના, મુંઝે મેહી અંધ, જેને. પર. ૧૩ નિશ્ચયથી જડ કર્મની સાથે, આતમ નહિ પ્રભુમાય, કયારે; આતમ આતમમાં પરિણમતે, જડતે જડની માંહ્ય ત્યારે. પર. ૧૪ આતમ વણ બીજું સહુ બ્રાન્તિ, જેને લાગે મન, જેને સર્વ અવસ્થામાંહિ તે જન, રહે આનંદ પ્રસન્ન, જેને. પર. ૧૫ ગુરૂ ભકતેને દુનિયા લજજા, ભીતિ ખેદ ન કલેશ, કયારે; આપે નહીં નિજમાં ધારી, મેહ નહીં ને દ્વેષ, ભારે. પર. ૧૬ સદગુરૂ ઓ એ આતમ પ્રેમ, સદા રહે રંગાઈ, જગમાં, બુદ્ધિસાગર સદગુરૂ વ્યાપક, વસિયા રમે રેમ, રગમાં. પર. ૧૭
For Private And Personal Use Only