________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
(૪૪)
गुरु कर्याथी ज्ञान प्रगटे छे. શરૂ કર્યા વણ જ્ઞાન ન આવે, વેદાગમ સિદ્ધાંત, જેને. વિનયવિના નહિ ગુરૂજી રીઝે, ટળેનમિયા બ્રાન્ત, જેને ગુરૂ ૧ પુછયાવણ નહિ તત્વ જણાતું, પ્રેમવિના શા નેમ, જેને, ત૫ કિરિયા કાટિ ભવ કરતાં, મવિના નહિ ક્ષેમ, જોને. ગુરૂ. ૨ ગુરૂ કર્યાથી સાચા ભાવે, દેવ દેવીની સહાય, જેને, નગુરાને નહિ મંત્ર ફળે છે, તપ જપ નિષ્ફલ જાય, જેને. ગુરૂ. ૩ સવળાં શા પણ અવળાં થૈ, નગુરાને ખાઈ જાય, જેને, સ્થિરપ્રજ્ઞા પ્રગટયાવણ મનડું, સ્થિરતા કયાંય ન પાય, જેને. ગુરૂ. ૪ નગુરાને માયા ઝટ ખાતી, ગુરૂ દ્રોહીને નાશ, જેને ગુરૂનર્જકના કુલને ક્ષય છે, પ્રગટે નહિ વિશ્વાસ, જોને. ગુરૂ. ૫ કેઢ વગેરે રોગો પ્રગટે, ગુરૂને લાગે શાપ, જેને ગુરૂ હેલના કલંક મેગે, લાગે માઠાં પાપ, જેને. ગુરૂ. ૬ ગુરૂના આશીર્વાદને લીધે, નાસે હત્યા શેષ, જેને; ગુરૂ સેવાથી જ્ઞાન જે પ્રગટે, કરે તે આતમ પિષ, જેને. ગુરૂ. ૭ ગુરૂ સેવાથી લીધુજ જ્ઞાનજ, પરભવ સાથે જાય, જેને, મૃત્યુ કાલે આત્મ સમાધિ, પામે ભકિત પસાય, જેને ગુરૂ. ૮ ગુરૂને આતમમાંહિ ઉતારે, તે ઉતરે ભવ પાર, જેને ગુરૂ વણ દુનિયા જાઠી માને, દુખ ને તેને લગાર, જેને. ગુરૂ. ૯ ગુરૂ ગમ વણ શાસ્ત્રો સહુ વાંચે, પામે નહિ સિદ્ધાંત, જેને એક ગુરૂને પ્રેમે વરવા, શાને નહિ અંત, જેને, ગુરૂ ૧૦ અનેક શાસો સુણતાં વાંચે, બુદ્ધિ વિકલ મન થાય, જેને; ગુરૂ પાસે રહી જ્ઞાન પ્રદ્યાથી, સઘળું સહુ અણુમાય, જેને ગુરૂ, ૧૧
For Private And Personal Use Only