________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) દિવ્ય સ્વરૂપે ગુરૂનાં દર્શન, સૂક્ષમ ભુવનમાં થાય, જેને, આપ આપ ગુરૂછ ભણાવે, તુર્યાવસ્થામાંહ્ય, જેને. હળી. ૭ પૂર્ણ પ્રેમ ત્યાં ગુરૂજી પ્રગટે, કરતા જ્ઞાન પ્રકાશ, જેને, બાહ્ય પઠન પાઠન નહિ હોવે, સહજાનંદ વિલાસ, જોને. હળી. ૮ માગણ માગે ભેદ ધરીને, હું નહીં માગણ જાત, જેને, વર્ગ ન માગું મેક્ષ ન માગું, માગે ભેદની ભાત, જોને. હળી. ૯ જુદા હોયતે મળવું ઈચ્છું, જૂદા આપ ન કયાંય, જેને. દેખું તેને આપે આપજ, દેખું છું જ્યાં ત્યાંય, જેને, જેને. ૧૦ હુ તું પેલી પારે ભાસે, અનંત આનંદ ધામ, જેને; વૈકુંઠ મુકિત અયુત શિવપદ, અનંત ગુણ નિષ્કામ,જેને હળી.૧૧ પડદાવચ્ચે રહીને દેખે, બેલે અપરંપાર, જેને શોધે આપે આપને પિત, નહીં પુરૂષ ને નાર, જેને, હળી. ૧૨ દર્શનના ઝઘડાઓમાં નિર્વિકલ્પ સ્વરૂપ, જેને, દિલમાં આવિર્ભાવ આવે, ત્યારે કયાં છે ધૂપ, જેને, હળી. ૧૩ અનંત બ્રહ્માડેના બીજે, મનુતનમાંહિ સમાય, જેને, મનુષ્ય દેવલમાં દેવ જ તું, અનુભવે સમજાય, જેને, હળી. ૧૪ લગની તારી સાથે લાગી, દુનિયા સાથે કર્મ, જેને દુનિયા નાટક પ્રારબ્ધ છે, કયાં છે જડમાં ધર્મ, જેને. ૧૫ મડદાં સાથે હળવું મળવું, એ પણ નાટક ખેલ, જેને તુજ સાથે રસર હળવું, બીજું લાગે ઍલ, જેને, હળી. ૧૬ ભૂત ભૂતમાં મળી સમાશે, ચેતન ચેતનમાંહ, જેને, ગુરૂ બ્રહામાં બ્રા મેળ છે, મુક્તિ આતમમાંહિ, જેને, હળી.૧૭ સદગુરૂજીએ ભેદ જણાવ્યું, છજો આપ આપ, જેને બુદ્ધિસાગર ગુરૂછ મળિયા, બ્રા માતને બાપ, જેને, હળી. ૧૮
For Private And Personal Use Only