________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ ) ધમધર્મની ભેદ કલ્પના, તેની પેલી પાર. જેને, સ્વાતંત્ર્ય વ્યવહારમાં વર્તે, ભક્ત તે નરનાર, જેને. ગુરૂ. ૧૨ ચાહનારાને પ્રેમે ઢાતે, દુષ્ટોને દે મારે, જેને, પ્રકૃતિમાં આત્મગુરૂને, ઉપચારિકવ્યવહાર. જેને. ગુરૂ. ૧૩ ગુરૂની સેવામાંહિ ન થાકે, નાવે લજજા છે, જેને, ગુરરૂપ થઈ ગુરૂ કાર્યો કરતાં ગણે ન ભેદ. જેને. ગુરૂ ૧૪ આનંદ રસ સાગર ઉછળતે, મન દેહે ઉભરાય. જેને, બુદ્ધિસાગર સદગુરૂ સેવા, પાકે એવું થાય, જેને. ગુરૂ. ૧૫
आत्मगुरुनी साथे हळीमळी जवू.
હળી ગયા ગુરૂ હારી સાથે, મળી ગયા રસલીન, જેને. ધાતો ધાત મળી રસરંગે, રહ્યા ન જિન વા દીન, જેને હળી ૧ નવ નવ રસ રંગે રંગાયે, સ્થૂલની પેલી પાર, જેને, શું જાણે નગુરાં સંસારી, અંતર્દષ્ટિ વિચાર, જોને. હળી. ૨ ચાહે તે કર અદભાવે, મળી ગયે તુજ સાથ, જેને, દુનિયા દેખે આદ્યા દેહને, હને ન દેખે નાથ, જેને. હળી. ૩ કિયા કાંડમાં મુજને તુજને, દેખતાં અજ્ઞાન, જેને, જમાં શોધે પાર ન પામે, નીરસને નાદાન, જેને. હળી. ૪ અનંત દુઃખે આવે હૈયે, હું નહીં તુજસંગ, જેને અનંત રસે તુજથી રંગાયે, ગમે ન બીજે રંગ, જેને. હળી. ૫ પરમગુરૂ રસ ઘેન ચઢતાં, ઉતરી બીજી ઘેન, જેને તુજ ઘેને વેરાયા તેને, પડે ન કયાંયે ચેન, જોને. હળી. ૬
For Private And Personal Use Only