________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ તુજમાં ન આપું, ગુરૂમાં ન જડ ગુણને રાખું;
વ્યાપક સત્તાને નહીં લેવું. ક. ૪ તુજ સાથે કમ રહ્યાં છે જે, વિન્નતિ હેતે તે તે,
ગુણ રૂપ પરિણામે તે જે. કર્યું. ૫ અકળ કળા તુજ કે ન કળે, કળતાં તુજમાંહિ ભકત ભળે;
નહીં કથન કરે તુજ તેજે મળે. કર્યું. ૬ થાકયા વિકલ્પ કરી જ્ઞાની, ગુણ દેષ સંકલ્પથી હાનિ,
મસ્તને વાત નહીં છાની. કર્યું. ૭ નયભંગ વિકલ્પને દરિયે, મનના વિકલ્પ ન કો તરિ;
તુજ ભકત અનુભવને વશે. કર્યું. ૮ અનંત ભવન મન પડછાયા, અતી પ્રકૃતિ તુજ માયા;
- સમજ્યા તે તુજ માંહિ લય પાયા. કર્યું ૯ અનંત પ્રેમ રસના રસિયા, મનમાંહી ભાવે વસિયા,
કસ છેદ તાપે ન દૂર ખસયા. કર્યું. ૧૦ સર્વે સમાયું છે તુજ પ્રેમ, પ્રેમ પ્રભુ તું મુજ શ્રેમ,
રહું નહીં બીજા કશા નમે. કર્યું. ૧૧ મનવાણી કાયા થકી કમી, તવ પૂજારૂપ તે ધર્મ,
... તુજ પ્રીતિ મુજ છે શર્મો. કર્યું. ૧૨ તુજ ઈચ્છા વર્તન ભકિત, એમાં છે સાચી પ્રીતિ,
એજ ગણું આતમ ભકિત કર્યું. ૧૩ પૂર્ણ પ્રેમ દિલમાં વા, પ્રેમ પ્રભુ દિલ પ્રગટશે;
હું તું સહુ જાશે. કર્યું. ૧૪ સન્દર્ય પ્રેમ પ્રભુ રૂપે, પૂર્ણ કૃપા આનંદ રીપે;
કરિ ગણને આપે. કર્યું ૧૫ સર્વત્ર ગુરૂ વહારે આવે, મુજ પર પૂર્ણ કૃપા લાવે;
બુદ્ધિસાગર ગુરૂ જગ ચા. કર્યું. ૧૬
For Private And Personal Use Only