SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) શરીરને મનની ઇચ્છાઓ, પ્રગટે છે કમ યાગે; પ્રકૃતિવષ્ણુ ગુરૂ પ્રગટ ન થાવે, થાય છે નિલે પલાગે. મહાવીર, ૧૧ આત્મગુરૂ પેઠે પ્રકૃતિ દિવ્ય છે, શિવપુર જાવા નિસરણી; યશેાદાવણુ મહાવીર પતિ કયાં, ભવેદધિમાંહિ તરણી. મહાવીર.૧૨ આતમને દુઃખી કરવામાં, ધમ ભકિત નહીં જાણે; આનંદ મય અનુભવે પોતાને,શુદ્ધ પ્રેમ ઘટ આણે. મહાવીર. ૧૬ જિનપણું નિત્ય ભાવા હૃદયમાં, તમગુરૂ જૈન પાતે; પૂણું પ્રેમ પ્રગટાવે પ્રભુતા, વિલસે આનંદ જ્યેાતે. મહાવીર ૧૪ મર્યાદા નહીં આાત્મની કયાંઇ, દેશકાલ થકી ન્યારી; જાતિ વેલિંગ કમ કાંડ નહીં, પ્યારાને પણ પ્યારા. મહાવીર. ૧૫ બ્રહ્મ ગુરૂ રસ અનુભવ લેતા, ઉચ્ચરસે તે રસાતે; નીચલા રસ છેડે ઉચ્ચ રસથી,ઉપાધિરસ નહીં ચ્હાતા. મહાવીર.૧૬ સહાયક ગુરૂ પાસના પાસે, પ્રેમે છે જયકારી; બુદ્ધિસાગર સત્ર સદ્ગુરૂ, રૃખા દિલ અવતારી. મહાવીર. ૧૭ (89) सत्ताए शुद्धात्म परब्रह्म महावीर गुरु शरण સુનિવર સર્ચમમાં રમતા. એ રાગ. મ્યુ· મહાવીર ગુરૂ શરણું, ગણું નહીં જન્મ જરામરણું. તમે આનંદ અમૃતનું ઝરણું કર્યું". સ વિકલ્પ પેલી પારે, બ્રહ્મ શુકામાંહિ' અજવાળે; Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય આનંદમય ગુરૂ મ્હાલે. કર્યું. ૨ પ્રકૃતિ ગુણુથી જે નિર્ગુણી, ભાવમુદ્રાએ ઉન્મુની; સાહ' સાહહ' પરધૂની. કર્યું. ૩ For Private And Personal Use Only
SR No.008577
Book TitleGurugeet Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1921
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy