________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮)
ते ब्रह्म गुरूने पामे छे.
નાથ કૈસે ગજકે બુધ છુહા, એ રાગ. બ્રહ્મગુરૂ તે પામે, મહાવીર બ્રહ્મગુરૂ તે પામે. ગુરૂ ગુરૂ કરતે ગુરૂપ થઈને, ઠરતે નિશ્ચલઠામે. મહાવીર ત્રયકાલમાં નિશ્ચલ નિર્ભય, સદ્ગપનિજને દેખે. પ્રકૃતિ જડ ઉપકારિણી જાણે, ઉપચારે બ્રહ્મ પેખે. મહાવીર. ૧ કમ વસ્તુ નિજમાં નહિ દેખે, નિશ્ચય બંધ ન માને, કર્મ કરે પણ કમથી ન્યારે, નિર્લેપ બુદ્ધિ પ્રમાણે, મહાવીર ૨ દીનપણું નિજમાં નહીં કલ્પ, સત્ય બ્રહ્મ એક જાણે, સાક્ષીપણે વતે સંસારે, માયા ને મનમાં આણે મહાવીર ૩ અધમ દુઃખી પાપી પાખંડી, મનમાં ન એવું વિચારે; અનંતશકિત પૂરણ બ્રહ્મ છું, નિશ્ચય એહ ધારે. મહાવીર. ૪ મનવાણુ કાય આદિ પ્રકૃતિ, ઈન્દ્રિના શુભ માટે પ્રકૃતિ ધર્મમાં દોષન માને, આત્મોન્નતિ હિત વાટે. મહાવીર. ૫ શુદ્ધાતમ આદેશે મનમાં, પ્રેમે પ્રગટયા ઝીલે; મસ્તાને રહે સર્વદશામાં, નવ નવા ભાવથી ખીલે. મહાવીર. ૬ આપે આપ મહાવીર દેખે, સર્વ વિશ્વ નિજભાવે, આત્મ મહાવીર વિશ્વની એકતા, અદ્વૈત પ્રેમના દાવે. મહાવીર. ૭ બાહ્ય પદાર્થો મન બદલાતા, નિશ્ચલ આતમ દેખે ગમગીની એક ક્ષણ નહીં ધારે, પાપ ન કેમાં પેખે. મહાવીર. ૮ કાર્ય કરે સઘળાં પણ ચિંતા, શોક વિયેગ ન ધારે, કાર્ય કરે પણ ફળ નહીં ઈચછે, ધાતકમારને મારે. મહાવીર. ૯
જ્યાં દેખે ત્યાં પૂર્ણ બ્રહ્મ ગુરૂ, પકોમાં વિલાસી, ષકારકમય બ્રહ્મ ગુરૂ નિજ, થાય ખરે વિશ્વાસી. મહાવીર. ૧૦
For Private And Personal Use Only