________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) જ્ઞાની જન શ્રી ગુરૂને સેવે, સેવા કરે શું મવાલા; ગુરૂ અનુકૂલ પ્રાતકૂલ ન સમજે, ભક્ત બને નહીં બાલા.
ગુરૂજીને તે નહીં લાગે વ્હાલા. ૩ મન ઇસારે જે નહીં સમજે, ક્રોધીને ઇર્ષ્યાળા; ભીતિ બેન બ્રેષને ધારે, સદગુરૂ શ્રદ્ધા વિનાના. ગુરૂજીને ૪ ગુરૂને ઠપકે સહન કરે નહીં, સામું બોલવાવાળા; ગજ પડે ગુરૂને ગણકારે, નહીં તે સ્વાર્થથી ન્યારા. ગુરૂજીને ૫ ગુરૂને ક્રોધ કરે ભારી, હાય ન સ્થિરતા વાળા પસંદ પડે નહીં ગુરૂને અવાં, કામના કરનારા. ગુરૂજીને ૬ ગણકારે નહિ ગુરૂના શિક્ષા, ઠાઠ કરે જે ઠાલા, ગુરૂ મરજી અનુસાર ન વતે, પ્રેમ વિનાના ઠઠારા. ગુરૂજીને ૭ ગુરૂ પ્રમના ભૂખ્યા નહીં જે, ગુરૂ દિલથી જે ન્યારા; ગુરથી બીજું પ્યારું છે, કીર્તિના રઢિયાતા. ગુરૂજીને ૮ એક ગુરૂની રીઝને મૂકી, દુનિયા રીઝવવાવાળા અંતથી જૂદાઈ ધારે, બાહ્યથી પ્રેમના ચાળા. ગુરૂજીને ૯ ગુરૂને મૂકી કીર્તિ પૂજા, ધનની પ્રાર્થના વાળા; જડ પૂજારી મહા હિંસક જે, દાની નહીં જે દયાળા. ગુરૂજીને ૧૦ આપમતિ ત્યાં યુતિને ખેચે, ગુરથી કપટ કરનારા; વેષાચાર મતાદિક રંગી, સત્ય ન ગુરૂ નિષય. ગુરૂજીને ૧૧ ગુર સાથની પ્રકૃતિમાં, દોષને દેખવાવાળા આશયના નહીં જાણુ અધુરા, નયજ્ઞાને નહીં પૂરા. ગુરૂછને ૧૨ ગુરૂ માન્યતાના જે હેવી, બીજી માન્યતાવાળા ગુપ્ત ન રાખે ગુરૂની વાત, તુચ્છ ઉદય જાહ ચાળા. ગુરૂજીને ૧૩ ગુરૂ કૃપા મેળવનારા, દિવ્ય અહ અવતારા; બુદ્ધિસાગર ગુરૂ પ્યારા, પૂર્ણ પ્રેમ લેનારા;
ગુરૂજીને તે લાગે બહુ વહાલા. ૧૪
For Private And Personal Use Only