________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) આતમ ગુરૂ ઓળખ્યા પછી, વેષ ક્રિયામત પન્થ; સવળાં ભકતને પરિણમે, શાસ્ત્રોમાં નિબંધ. અજ્ઞાની. ૧૨ વાડામાં ધર્મ પત્થના, ગુરૂ ભકતે ફરે ફેર; વ્યાપક નિત્ય ના પ્રેમ ત્યાં, મિથ્યા મેહ અધેર. અજ્ઞાની ૧૩ દેહી અદેહી આતમ ગુરૂ, સત્ય જ્ઞાન દાતાર, કેઈક સંસ્કારી ઓળખે, પ્રેમમયી નર નાર.
જ્ઞાની ગુરૂજીને ઓળખે. ૧૪ જડની દષ્ટિ નિવારીને, ધારી આતમ દષ્ટિ, સહુ રૂપે ગુરૂઓળખે, પ્રગટાવી પ્રેમસષ્ટિ. જ્ઞાની. ૧૫ દેહ સહિત ગુરૂ જે કરે, પ્રેમ ધરી વિશ્વાસ; નિરંજન ગુરૂ તે લહે, આપ આપ જ ખાસ. જ્ઞાની. ૧૬ છુપાવ્યું નહિ છૂપતું લાગ્યું ગુરૂ પ્રેમ તાન; નહિ વ્રત નિયમાદિ બ્રાન્તિ, પ્રેમ પ્રભુ છે પ્રમાણ જ્ઞાની. ૧૭ વ્યાપક સસ્પેમ પ્રગટતાં, ગુરૂજી હાજરાહજૂર; બુદ્ધિસાગર સદગુરૂ, નિરખે આતમ નૂર. જ્ઞાની. ૧૮
( ૩૯ )
गुरुने ते व्हाला लागता नथी.
નાથ કૈસે ગજકે અધ છુડાએ રાગ. ગુરૂજીને તે નહીં લાગે વહાલા. ગુરૂની તબિયત જાણી ન વતે, સમજે ન ગુરૂના ઇસારા; પ્રકૃતિ અનુસાર ન વર્તે, હેય ન તે ગુરૂ પ્યારા. ગુરૂજીને. ૧ પાંચ ભૂત વિધિ પૂર્વક સેવે, જીવને જીવનહારા; ગુરૂ રીઝે તે રીતે વર્તે, સેવા કરવાવાળા. ગુરૂજીને. ૨
For Private And Personal Use Only